ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (13:52 IST)
મહાત્મા ગાંધી 
 
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. મોહનદાસની માતાનો નામ પુતલીબાઈ હતું જે કરમચંદ ગાંધીની ચોથી પત્ની હતી. મોહનદાસ પોતાના પિતાની ચોથી પત્નીની આખરે સંતાન હતી. 
ALSO READ: મહાત્મા ગાંધી વિશે આ 8 વાત તમે નહી જાણતા હશો
ગાંધીજીનો  પરિવાર 
ગાંધીની માં પુતલીબાઈ વધારે ધાર્મિક હતી. તેમની દિનચર્યા ઘર અને મંદિરમાં વહેંચલી હતી.તે નિયમિત રૂપથી ઉપવાસ રાખતી હતી અને પરિવારમાં કોઈ પણ બીમાર થતા  પર તેમની ઘણી સેવા કરતી હતી. મોહનદાસનો પાલન  વૈષ્ણવ મતમાં રમેલા પરિવારમાં થયું અને તેના પર કઠિન નીતિઓ વાળા જૈન ધર્મના ઉંડો અસર થયું.
ALSO READ: 97 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ ખોલ્યું હતું જે શાળા, જાણો શું કારણે બંદ થઈ રહ્યું છે.
જેના મુખ્ય સિદ્ધાંત અહિંસા અને વિશ્વની બધી વસ્તુઓને શાસ્વત માનવો છે. આ પ્રકારે તેમને સ્વાભાવિક રૂપથી અહિંસા ,શાકાહાર ,આત્મશુદ્ધિ માટે ઉપવાસ અને વિભિન્ન પંથોને માનતા વાળા વચ્ચે પરસ્પર સહિષુણતાને અપનાવ્યું. 

આ છે ભારતની સૌથી મોંઘી 10 કાર

પરેશ રાવલ બાદ મંત્રી રૂપાલાનો બફાટઃ ભાજપમાં સોંપો પડી ગયો

Shocking! હનીમૂનની રાત્રે લિફ્ટમાં ફસાઈ ગઈ નવવધૂ, વરરાજા રાહ જોતા રહ્યા...

ગુજરાતી જોક્સ- સારી રીતે ચૂસે છે!!

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

સંબંધિત સમાચાર

પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ

તુલસીનો એક ઉપાય તમારી દરેક ઈચ્છા પૂરી કરશે - Tulsi Totka

આજે આ રાશિઓનો માન વધશે - જાણો શુભ સંયોગ લાવ્યા છે આજનો રાશિફળ 20/10/2018

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય

અક્ષય નવમી - કરો આમાંથી કોઈ એક ઉપાય.. લક્ષ્મી થશે મહેરબાન

ખૂબ સહેલુ છે Passport બનાવવુ... જાણો કેવી રીતે ?

હાર્દિક મારી આસપાસ રહેશે તો તેને નુકસાન થાય તેમ છે - શંકરસિંહ વાઘેલા

ટચસ્ક્રીનને આ રીતે ચમકાવો, જૂનો મોબાઈલ પણ થઈ જશે નવો

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત, હાર્દિકના મતે પાટીદારો અનામત લઈને જ ઝંપશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સહેલાણીઓ માટે ખાસ એરપોર્ટની સુવિધા, જાણો ક્યાં બનશે એરપોર્ટ

આગળનો લેખ