વારે ઘડીએ તમને વાગતુ રહે તો સમજી લો તમારા ગ્રહ સારા નથી

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (15:48 IST)
જ્યોતિષ મુજબ અનેકવાર વ્યક્તિ પાસે જનમ કુંડળી હોતી નથી. આવામાં માણસને તેના જીવનમાં ચાલી રહેલી ઘટનાઓને જોઈને ગ્રહની દશાની જાણ થઈ શકે છે.  વિદ્વાનો મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનો કુપ્રભાવ બતાવે છે તો વ્યક્તિ પર તે દેખાય છે.  આવામાં આ લક્ષણોથી એ જાણ કરી શકાય છે કે કયો ગ્રહ ખરાબ છે.  તેનો ઉપાય કરીને મુક્તિ મેળવી શકાય છે. 
 
તમને લોહીની કમી થઈ જાય, વારે ઘડીએ દુર્ઘટના થવા માંડે કે વાગે કે પછી માથા પર ઘવાય કે પછી આગથી દઝાય, નોકરીમાં શત્રુ પેદા થવા માંડે કે એ જાણ જ ન થાય કે કોણ તમને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યુ છે.  ખોટી લડાઈ ઝગડો હોય કે પોલીસ કેસ, જીવનસાથી પ્રત્યે અંતર આવવુ કે નફરત કે શક પેદા થવા માંડે, ઓપરેશનએને જરૂર પડી જાય કર્જ એવુ લાગે કે સહેલાઈથી પુરુ નહી થાય તો સમજો કે તમારો મંગળ સારો નથી. તેનાથી મુક્તિ માટે હનુમાનજીની યથાશક્તિ ઉપાસના શરૂ કરી દો. હનુમાનજીના ચરણોમાંથી તિલક લઈને રોજ માથા પર લગાવો. અતિ ગંભીર પરિસ્થિતિમાં રક્તદાન કરો. 
 
તમારા હાડકાના સાંધામાં અવાજ આવવા માંડે. પિતા સાથે ઝગડો થઈ જાય. કેસ કે કોર્ટ કેસમાં ફસાય જાવ. તમારી આત્મા દુખી થવા માંડે. તમે આળસી પ્રવૃત્તિના થઈ જાવ તો નક્કી માનીએ કે સૂર્યનો અશુભ પ્રભાવ તમારા પર પડવા માંડ્યો છે.   આવી દશામાં સારો ઉપાય એ છે કે સવારે લાલ સૂર્યને મીઠુ નાખીને અર્ધ્ય આપો. ઈનકમ ટેક્સની ચુકવણી કરી દો અને પિતા સાથે મધુર સંબંધ બનાવો. સંબંધ સુધારવાની કોશિશ કરો. 
 

નૂતન વર્ષાભિનંદન - વિક્રમ સંવંત 2075નુ રાશિફળ..જાણો કેવુ રહેશે આપનુ કારતકથી આસો સુધીનું નવવર્ષ

બાળકોનું નામકરણ કરતા પહેલા આટલુ જરૂર જાણો

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

ગુજરાતી જોક્સ- સારી રીતે ચૂસે છે!!

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

સંબંધિત સમાચાર

Happy World Smile Day ગુજરાતી જોક્સ- હંસવાનો અવસર

ગુજરાતી જોક્સ - છોકરા – તારું નામ શું છે ?

ગુજરાતી જોક્સ- નોન વેજ જોક્સ

ગુજરાતી જોક્સ -છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાય .. તો..

ગુજરાતી જોક્સ - આતા માજી સટકલી

તુલસીના 5 પાન તમને બનાવી દેશે ધનવાન, કરો આ રીતે ઉપયોગ

તમારા બધા કામ પૂરા થશે- અચૂક કરો બુધવારના આ ઉપાય

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 14/11/2018

જાણો શું શુભ સંયોગ લાવ્યા છે આજનો રાશિફળ 13/11/2018

જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

આગળનો લેખ