Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yahoo Review List- વર્ષ 2018ની 3 સૌથી મોટી Fake news

Yahoo Review List- વર્ષ 2018ની 3 સૌથી મોટી Fake news
, બુધવાર, 12 ડિસેમ્બર 2018 (17:01 IST)
ઈંટરનેટ લોકોનો બીજું ઘર બની ગયું છે. અહીં જોવા, સાંભળવા, વાંચવા અને જાણવા માટે ઘણું બધું છે જે લોકો તેમના મન મુજબ શોધે છે. વર્ષ 2018 પૂરા થવામાં જ છે. આ વર્ષે પણ એવા ઘણા નામ સામે આવ્યા છે જે લોકોએ સૌથી વધારે સર્ચ કર્યા છે. સાથે જ તે ટૉપ 3 ફેક ન્યૂજ પણ છે, જેના કારણે લોકો આ વર્ષ સૌથી વધારે ગુમરાહ થયા. અમે આ બધી જાણકારી Yahoo Review List 2018 જણાવે છે.. 
ઈંટરનેટ યૂજરની પસંદ, વાયરલ સ્ટોરી ટૉપિક, ન્યૂજમેકર અને ઑનલાઈન ટ્રેડના આધારે Yahoo Review List તૈયાર કરે છે. તેમાં ના યૂજરની સર્ચ હેબિટસ તેના રીડિંગ સેલેકશન અને શેયરિંગની ટેવને ધ્યાન રાખીએ છે. 
 
ખબરોમાં રહેતાના કેસમાં મોદી નં. 1 
ચર્ચામાં રહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે પણ બાજી મારી ગયા. જ્યારે બીજા નંબર પર કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રહ્યા. તેમજ ટ્રિપલ તલાક પર ફેસલા આપનાર પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ત્રીજા નંબર પર રહ્યા. 
webdunia
આ છે 2018ની ટૉપ 3 ફેક ન્યૂજ 
webdunia
1. શું મોદી હકીકતમાં ઓવેસીના પગ પડયા? આ ખબરની સાથે ફોટોશૉપ કરી ફોટા ખૂબ વાયરલ થઈ હતી. 
 
2. મોદીએ 15 લાખ રૂપિયા મહીના પર પ્રાઈવેટ મેકઅપ આર્ટીસ્ટને રાખ્યુ? જણાવીએ કે આ ખબરની સાથે મોદીની તે ફોટા વાયરલ થઈ, જેમાં મેડમ તુસાદ મ્યૂજિયમની તરફથી એક મહિલા તેમના પુતળા બનાવવા માટે માપ લઈ રહી હતી. 
 
3. ત્રીજા નંબર પર રાહુલ ગાંધીની તે ફોટા રહી, જેમાં તે સ્ટેજ પર એક મહિલાના હાથ પકડતા નજર આવ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી સરકારે નિમેલા RBIના નવા ગવર્નર સામે ગુજરાત ભાજપના નેતા જયનારાયણ વ્યાસનો વ્યંગ