Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં લાગી આગ, અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે થયો અકસ્માત

જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં લાગી આગ, અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે થયો અકસ્માત
, મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (16:29 IST)
Japan Airlines plane in flames on Runway: જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે.
 
 આમાં પ્લેનની બારી સાફ છે અને તેની નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી.

જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર 16:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉપડી અને 17:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dal Lake Frozen:કાશ્મીરમાં પારો માઈનસમાં, દાલ સરોવર પર બરફનો જાડો પડ, ચિલ્લાઈ કલાનમાં તબાહી