Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake: જાપાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

earthquake
, સોમવાર, 1 જાન્યુઆરી 2024 (14:13 IST)
Earthquake: જાપાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
 
7.5 ના પ્રચંડ ભૂંકપ ધરા ધ્રુજાવી - આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું 

આ કારણોસર સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે ધરતીમાં જોરદાર આંચકો આવ્યો. નવા વર્ષના પ્રથમ દિવસે ધરતી ધૂજી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિટ એન્ડ રન કાયદાનો વિરોધ, ટ્રક ચાલકો હડતાળ પર