Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલેંટાઈન પર છોકરી પટાવવાના 8 ટીપ્સ જાણો

વેલેંટાઈન પર છોકરી પટાવવાના 8 ટીપ્સ જાણો
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (16:03 IST)
છોકરાઓ માટે આશીકી કરવું સૌથી વધારે મુશ્કેલ રહ્યું છે !valentine day  
નવા નવા ઉપાયથી કોઈ છોકરીને પટાવા માટે , તેનાથી ઈશક કરવા માટે અને બદલામાં જૂતા ખાવું ! પણ સમય બદલાઈ રહ્યું છે અને પ્રેમના ઈજહારના અને પ્રેમ મેળવાના ઉપાય પણ , પણ મોહબ્બત ત્યાં ની ત્યાં જ છે. 
ચાલો તમને જણાવીએ છે વેલેંટાઈન પર છોકરી પટાવવાના 8 ટીપ્સ જાણો 
1. આજથી 20-25 વર્ષ પહેલા સુધી છોકરા, છોકરીઓના ઘરના ચક્કર લગાવતા હતા, કોઈ સાઈકિલ પર, કોઈ બાઈક પર તો કોઈ પાપાની કારમાં!પ્રેમ પત્ર પણ લખ્યા કે લખવાયા હતા પોતાની મેહબૂબાને ઈમ્પ્રેસ કરવા માટે ! અર્થ હતું માત્ર તેમનાથી મળવું, દિલની વાત કહેવી! 
2. બીજો સૌત હી કામ આવતું ઉઓઆય હોય છે મિત્રોનો ઉપયોગ કરવું! કાં તો તેમના મિત્રકે બેનપણીને મિત્ર બનાવું અને તેના વડે વાત કહેવી !અહીં થપ્પડ ખાવાથી બચી શકાય છે ! 
 
3. સૌથી પહેલા સોશલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, ઈંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર જ દોસ્તીની કોશીશ શરૂ થઈ જાય છે. તમીજ વાળો છોકરો હોય તો છોકરી વાત કરી લે છે અને અવસર મળતા જ ઈશ્ક વધારવાના ! અહીં ગાલ લાલ થવાની શકયતા ઓછી રહે છે. 
 
4 .  બીજી જગ્યા છે ઑફિસ! પહેલા ક્યાંક છોકરીઓ કામ કરતી હતી! પણ હવે તો છોકરાઓને ઑફિસથી સમય કાઢીને છોકરીના ઘરના ચક્કર કાપવાની જરૂર નહી, ઑફિસમાં જ કોઈ પસંદ આવી જાય તો કામ કરતા કરતા સેટીંગ કરી લો. નોકરીની નોકરી, મોહબ્બતની મોહબ્બત! પણ હા , ધ્યાનથી ક્યાં ઑફિસ વાલા પ્રેમમાં દીવાર ન બની જાય , નહી તો ખબર પડે કે નોકરી ગઈ! 
 
5  ક્યાં અવસર ન મળે તો કોઈ પબ અમાં કોશિશ કરી લો યાર! આમ તો આજકાલની છોકરીઓ , છોકરાઓથી વધારે નહી તો તેમની બરાબર તો દારૂ પીવા લાગી છે! આ રીતે તમારા શોખ પણ મળી જશે અને મળવાના અવસર પણ 
 
6 . જે રીતે સાઈંસ તરક્કી કરી રહી છે આવતા દિવસોમાં વિચારમાં જ ઈશકનો લેવડ-દેવડ થઈ જશે! એટકે જે તમે વિચારશો કે કોઈ છોકરી વિશે , તેને ખબર પડશે તો એ હા કરશે કે ગાલ લાલ કરશે! એટલે કે વિચાર્યું અને થઈ ગયું. 
 
7 . હોઈ શકે છે કે તમે બન્ને ઈશકથી પહેલા જ તમારા પાલતૂ રોબોટા ઈશક નિભાવે! એ જુએ અને સમજી કે ઈશક થઈ પણ શકે કે નહી ત્યારબાદ જ રોપોર્ટ આપે. અહીં દિલ તૂટવા અને ચાંટાની આવજા પણ નહી આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય