Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2018: સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ

Budget 2018:  સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ
, બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:49 IST)
નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમર્ચારીઓની સંખ્યાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરી શકે છે. યૂનિયન બજેટ 2018 આવતી કાલે રજુ થશે. 
આ જાહેરાતથી ફર્મ અને નિમણૂક વધુથી વધુ મહિલા કર્મચારીઓ હાયર કરશે. સરકારનુ આ પગલુ તેથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે. કારણ કે સરકાર બધા સેક્ટરોમાં મહિલાઓની સમાનતા પર વાત કરે છે. એ પણ કહેવાBudget 2018:  સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ 
 
નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમર્ચારીઓની સંખ્યાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરી શકે છે. યૂનિયન બજેટ 2018 આવતી કાલે રજુ થશે. 
 
આ જાહેરાતથી ફર્મ અને નિમણૂક વધુથી વધુ મહિલા કર્મચારીઓ હાયર કરશે. સરકારનુ આ પગલુ તેથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે. કારણ કે સરકાર બધા સેક્ટરોમાં મહિલાઓની સમાનતા પર વાત કરે છે. એ પણ કહેવાય રહ્યુ છે કે બજેટમાં દેશના શ્રમ બળમાં મહિલા-પુરૂષ વચ્ચે અંતરને ઓછુ કરવા પર પણ જોર આપવામાં આવશે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે મહિલા વર્કર્સ માટે કૉન્ટિબ્યૂશન રેટને 6 થી 10 ટકા કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલ ઈપીએફઓ યોજના હેઠળ નિમણૂંક કર્મચારીઓને 12 ટકાનો દર અને નિમણૂક તરફ 9.49 ટકાનો દરથી  કરવામાં આવતો. ય રહ્યુ છે કે બજેટમાં દેશના શ્રમ બળમાં મહિલા-પુરૂષ વચ્ચે અંતરને ઓછુ કરવા પર પણ જોર આપવામાં આવશે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે મહિલા વર્કર્સ માટે કૉન્ટિબ્યૂશન રેટને 6 થી 10 ટકા કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલ ઈપીએફઓ યોજના હેઠળ નિમણૂંક કર્મચારીઓને 12 ટકાનો દર અને નિમણૂક તરફ 9.49 ટકાનો દરથી  કરવામાં આવતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેબલ ટેનિસ- અચંત શરત કમલએ રેકાર્ડ આઠમી વાર જીત્યો ખેતાબ