Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

B'day Spl: પિતાની સારવાર માટે આ કૉમેડિયન પાસે નહી હતા પૈસા, ટેલિફોન બૂથ પર કામ કર્યું છે

B'day Spl: પિતાની સારવાર માટે આ કૉમેડિયન પાસે નહી હતા પૈસા, ટેલિફોન બૂથ પર કામ કર્યું છે
, સોમવાર, 2 એપ્રિલ 2018 (12:47 IST)
કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માનો આજે 37મો જન્મદિવસ છે. કપિલનો જન્મ આઅના દિવસે 1981માં અમૃતસરમાં થયું હતું. વર્ષ 2018માં ફોર્બસ મેગ્જીનએ કપિલ શર્માને ટૉપ 100 હસ્તિઓની લિસ્ટમાં શામેળ કર્યું હતું. જણાવી નાખે કે કપિલ એક સારા એક્ટર અને કૉમેડિયનની સાથે-સાથે સારા ગાયક પણ છે. આવો જાણી તેમના જીવનથી સંકળાયેલી કેટલીક ખાસ વાતો. 

કપિલ શર્માએ વર્ષ 2006માં કૉમેડી શૉ "હંસ દે હંસા દે" આવતા વર્ષે એટલે કે 2007માં તેણે "દ ગ્રેટ ઈંડિયન લાફ્ટર" ચેલેંજમાં પહેલો મોતૉ બ્રેક મળ્યું. કપિલ આ શોના વિજેતા બન્યા. ત્યારબાદ વર્ષ 2010-13ના વચ્ચે કપિલ "કૉમેડી સર્કસ" ના સતત 6 સીજનના વિજેતા બન્યા. કોઁમેડીમાં ઑળખ  બનાવ્યા પછી કપિલ પોતે શો નો લાંચ કર્યા "કૉમેડી નાઈટસ વિદ કપિલ શર્મા"કપિલ શર્માના જીવન ફર્શથી અર્શ સુધીનો છે.
webdunia


તેમના પિતા પંજાબ પુલિસમાં હવલદાર હતા અને તેમના 3 ભાઈ-બેન છે. કપિલ શર્મા સામાન્ય જીવન અને તેમાથી સંકળાયેલી નાની-નાની વાતોથી કૉમેડી કરીને મિડિલ ક્લાસના ફેવરેટ થઈ ગયા. એક ઈંટરવ્યૂહમાં કપિલ એ જણાવ્યું કે તેણે કયારે હાર નહી માની.  આ વાત તેમણે તેમના પિતાથી સીખી છે. તેમના પિતાને કેંસર હતું અને તેણે તેમને અંતિમ સ્ટેજ પર પરિવારને જણાવ્યું પણ પછીએ 10 વર્ષ સુધી રોગથી લડ્તા 
 
રહ્યા. 

કપિલએ જણાવ્યું કે એક વાર રોગના કારણે એ તેમના પિતા પર બૂમ પાડી હતી તેણે પિતા પર બૂમ પાડીને કહ્યું "પાપા તમે પોતાના સિવાય બીજા વવિશે ક્યારે નહી વિચાર્યું તેના કારણે જ એ તમને કેંસર થઈ ગયું.  આ જ નહી કપિલ એ જણાવ્યું કે જ્યારે પાપાને કેંસરથી ગ્રસિત જોતો ત્યારે ભગવાનથી પ્રાર્થના કરતો કે ભગવાન 
પાપાને ઉઠાવી લો. 
webdunia
 
કપિલ આ વાત હમેશા યાદ રાખે છે કે તેમનો પરિવાર એક સાધારણ મધ્યમવર્ગીય પરિવાર હતું. પિતાની સારવાર કરવા માટે તેમને પાસે પૈસા ન હતા. પણ જે પણ કઈક હતું એ બધુ લગાવી દીધું. ઘરને ચલાવા માટે કપિલ એ ટેલીફોન બૂથ પર પણ કામ કર્યું. જ્યારે કપિલ શર્માના પિતાનો નિધન થયું હતું તે સમયે એ દિલ્લીના એમ્સ હોસ્પીટલમાં તેમના સાથે હતા અને તેના પાર્થિવ શરીરને દિલ્હીથી અમૃતસર લઈ આવ્યા હતા. તે દિવસથી તેમણે પરિવાર માટે મજબૂત બનવાનું ફેસલો કર્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો