Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું

ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે  વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું
, રવિવાર, 27 ઑગસ્ટ 2023 (10:25 IST)
World Championship- ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે એશિયન રેકોર્ડ તોડીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે.
 
ભારતીય ટીમે 2 મિનિટ 59.05 સેકન્ડના રેકોર્ડ સમયમાં રેસ પૂરી કરી હતી.
 
આ સાથે ભારતીય ટીમ પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે.
 
ભારતીય ટીમમાં મોહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ વરિયાથોડી અને રાજેશ રમેશ સામેલ હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather - વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી