Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેંસેક્સ 71 અંક પર બંધ આઈટી શેર ચમક્યા

સેંસેક્સ 71 અંક પર બંધ આઈટી શેર ચમક્યા
, બુધવાર, 7 ડિસેમ્બર 2011 (16:58 IST)
ભારતીય શેર બજાર બુધવારે ઉથલ પુથલ પછી વધારા સાથે બંધ થયો. છેલ્લા કલાકમાં થયેલ ઝડપી વેચવાલીને કારણે બજારમાં આજે શરૂઆતી તેજી ગુમવી દીધી અને એક સમયે 17000ના ઉપરી સ્તર જોઈ ચુકેલ સેંસેક્સ 71 અંકના નજીવા વધારા સાથે બંધ થયો.

આઈટી, સીજી, એફએમસીજી, રિયલ્ટી શેરોના દમ પર બજારોમાં આજે ઝડપનુ વલણ બન્યુ હતુ. પરંતુ એચસી, સીડી, પાવર વર્ગના શેરોમાં ઘટાડાને કારણે બજારમાં છલાંગ ન લગાવી શક્યા.

Share this Story:

Follow Webdunia gujarati