Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sharad purnima wishes- શરદ પૂર્ણિમાની શુભકામના

sharad poonam wishes
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (15:55 IST)
sharad purnima wishes in gujarati
 
શરદ પૂર્ણિમાની રાત હોય છે સૌથી સુંદર કારણકે
ભગવાનનો પ્રેમ અને આશીર્વાદ વરસે છે,
માતા લક્ષ્મીનો પ્રેમ વરસે બની ચંદ્રની ચાંદની …
તમને અને તમારા પરિવારને
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
 
webdunia
પૂનમનુ સુંદર ચંદ્ર 
તમારા જીવનમાં હજારો ખુશીઓ લાવે
શરદ પૂર્ણિમા પર્વની આપને શુભકામનાઓ

webdunia
શરદ પૂનમની રાત પોતાની સાથે લાવે છે અમૃત વર્ષા,
જેથી આપણું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે…
આશા છે કે આ તમારા જીવનમાં નવો ઉત્સાહ આવે.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
 
 
તમારું જીવન આનંદથી ભરેલું રહે. શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરદ પૂનમ 2023 - શરદપૂર્ણિમા પર કરશો આ ઉપાય તો બની જશો માલામાલ