ફર્સ્ટ નાઈટ પર શારીરિક સંબંધ બનાવ્યા પછી દરેક છોકરી વિચારે છે આ વાતો

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (14:39 IST)
દરેક કોઈ માટે લગ્ન એક સુંદર સપનાની રીતે હોય છ લોકો લગ્ન માટે ખૂબ તૈયારીઓ કરે છે. લગ્ન પછી  દરેક છોકરી તેમનો ઘર મૂકીને સાસરે જવું પડે છે. 
લગ્નની પૂરી પ્રક્રિયાથી આટકી થાક ભરેલી હોય છે કે છોકરીને યોગ્ય રીતે જીજો સમજી નહી શકે છે પછી ઘરથી વિદાય થયા પછી છોકરીના મનમાં ઘણા સવાલ અને ખ્યાલ આવે છે. 
આ બધુ સિવાય દરેક કપલ માટે લગ્નની પહેલી રાત ખૂબ ખાસ હોય છે. પરિણીત યુગ્ય આ વિચારે છે કે એ પળને સારી રીતે ઈંજ્વાય કરે અને કરે પણ છે.  તોય પણ  તે સિવાય છોકરીના મનમાં ઘણા સવાલ આવે છે. 
આગળની સ્લાઈડમાં જુઓ કયાં સવાલ આવે છે..... 

પહેલો ઈંપ્રેશન સારું હોય
સુહાગરાતની રાત છોકરી માટે ખૂબ ખાસ હોય છે. એ વિચારે છે કે એ સમયથી ઉઠી શકશે કે નહી. દરેક છોકરી આ વિચારે છે કે સાસરાવાળાની સામે  પહેલો ઈંપ્રેશન સારું હોય. 
લગ્ન કરવાનું ફેસલો સહી કે ખોટું 
ફર્સ્ટ નાઈટ પર છોકરી તેમના પતિથી જ્યારે એક વાર સંબંધ બનાની લે છે, તો તેમના મનમાં આ વાત એક વાર જરૂર આવે છે કે આ માણસથી લગ્ન કરવાનો ફેસલો સહી હતું કે નહી. 
 

જલ્દી તો નહી થયું 
ફર્સ્ટ નાઈટ પછી છોકરીના મનમાં આ પણ એક સવાલ આવે છે કે તેને લગ્ન કરવાની જલ્દી તો નહી કરી નાખી. 
કપડાના સિલેક્શન 
સુહાગરાત પછીની સવાર છોકરી માટે ખાસ હોય છે. એ સારું અને સુંદર જોવાય. તેના માટે એ કપડાના સિલેક્શન વિશે જરૂર વિચારે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING