Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Republic Day 2024 Wishes - 75માં ગણતંત્ર દિવસ પર શેયર કરો દેશભક્તિથી ભરપૂર બેસ્ટ મેસેજ અને શાયરી

happy republic day quotes
, ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (18:47 IST)
Happy Republic Day 2024 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે. આ વર્ષે ભારત 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યુ છે. ગણતંત્ર દિવસના અવસર પર પરેડનુ આયોજન પણ કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની પરેડમાં સૈન્યની તાકત બતાવાશે. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. તમે પણ ગણતંત્ર દિવસના અવસર પર તમારા મિત્રો અને સગાઓને શુભકામના સંદેશ મોકલી શકો છો. 
happy republic day quotes


એ મેરે વતન કે લોગો તુમ ખૂબ લગા લો નરા 
યે શુભ દિન હૈ હમ સબ કા લહરા લો તિરંગા પ્યારા 
પર મત ભૂલો સીમા પર વીરોને હૈ પ્રાણ ગવાએ 
કુછ યાદ ઉન્હે ભી કર લો જો લોટ કે ઘર ન આયે... 
75મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ 
webdunia
Republic Day Wishes
અમને જીવથી પણ વ્હાલો છે ગણતંત્ર અમારો 
યાદ રાખીશુ શહીદોને અને બલિદાન તમારુ 
Happy Republic Day 2024 
 
ના ક્યારે માથુ નમાવ્યુ છે ન કદી નમાવીશુ 
જે પોતાના દમ પર જીવે એ જ જીવન છે 
ગણતંત્ર દિવસની શુભેચ્છા 
webdunia
Republic Day 2024
ઉસ મુલ્ક કી સરહદ તો કોઈ છૂ નહી શકતા 
જીસ મુલ્ક કી સરહદ કી નિગાહબાન હૈ આંખે 
Happy Republic Day 2024 

webdunia
Republic Day Essay
મને ન શરીર જોઈએ ન ધન જોઈએ 
બસ શાંતિથી ભરેલુ આ વતન જોઈએ 
જ્યા સુધી જીવુ આ દેશ માટે જીવુ 
અને જ્યારે મરુ તો મને તિરંગાનુ કફન જોઈએ 
Happy Republic Day 2024 
 
દેશભક્તોથી જ દેશની શાન છે 
દેશભક્તોથી જ દેશનુ માન છે 
અમે એ દેશના ફુલ છે મિત્રો 
જે દેશનુ નામ હિન્દુસ્તાન છે 
Happy Republic Day 2024 
 
આવો નમીને સલામ કરીએ તેમને,
જેમના ભાગે આ મુકામ આવે છે 
ખુશનસીબ હોય છે એ લોહી 
જે દેશના કામ આવે છે 
ગણતંત્ર દિવસની શુભેચ્છા... 
 
લહેરાવીશુ ત્રિરંગો હવે આખા આકાશ પર 
ભારતનુ નામ રહેશે સૌની જીભ પર 
લઈ લઈશુ તેનો જીવ કે આપી દઈશુ અમારો જીવ 
કોઈ જો ખરાબ નજર નાખશે અમારા હિન્દુસ્તાન પર 
ગણતંત્ર દિવસની શુભેચ્છા... 
 
સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા 
હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલસિતા હમારા 
ગણતંત્ર દિવસની શુભેચ્છા... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Loksabha 2024 - MLA ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ, ભાજપમાં પરત ફરશે