Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખુશ્બુ ગુજરાત કી વિસરાઈ, દેશના ટોપ ટેન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ નહીં

ખુશ્બુ ગુજરાત કી વિસરાઈ, દેશના ટોપ ટેન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ નહીં
Indore , શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (15:13 IST)
ભારતના પ્રવાસન સ્થળોનો કેન્દ્ર સરકારે તાજેતરમાં રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં દેશના ટોપ ટેન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. જુલાઈ-૨૦૧૪થી જૂન-૨૦૧૫ના સમયગાળામાં નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશન દ્વારા થયેલા સર્વેક્ષણના આધારે આ રિપોર્ટ તૈયાર થયો છે. મહારાષ્ટ્રને નંબર વન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે આ રિપોર્ટમાં દર્શાવાયું છે, જ્યારે અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા એક રાજ્ય તરીકે, ઓડિશા, રાજસ્થાન, કેરળ અને કર્ણાટક આ યાદીમાં સમાવિષ્ટ છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લૂ વહેલ ગેમના ફાઈનલ ટાસ્કથી ડરી ગયુ છાત્ર પરીક્ષાની કૉપીમાં લખ્યું ડર