Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે મોબાઈલથી કરો બુક જનરલ ટિકટ

હવે મોબાઈલથી કરો બુક જનરલ ટિકટ
, શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (11:35 IST)
હવે જો તમે જનરલ ટિકટથી પણ યાત્રા કરવા ઈચ્છો છો તો તમે રેલ્વે સ્ટેશનની લાંબી લાઈનમાં લાગવાની જરૂર નહી પડશે. 
 
આમ તો હવે મોબાઈલ એક્પથી જનરલ ટિકટ બુક કરી શકાય છે. આમતો શરૂઆતી સમયમાં આ સુવિધા કેટલાક શહરોમાં ઉપલબ્ધ છે. પછી આ સુવિધાનો લાભ દેશભરમાં મળશે. 
 
રેલ્વે જનરલ ટિકટ પણ મોબાઈલ પર બુક કરવા માટે યૂટીએસ એપ લાંચ કર્યું. અત્યારે યૂપીના લખનઉ અને મુરાદાબાદમાં એપ થી ચાલૂ ટિકટ બુક કરવાની સુવિધા ઉપ્લબ્ધ કરાવી છે. તે સિવાય દિલ્હી સાથે દર્જનો શહરો માટે પણ આ સુવિધા શરૂ થઈ ગઈ છે. 
 
લખનઉથી દિલ્હી જનાર વાળા માતે આ એપ ખૂબ કારગર સિદ્ધ થઈ શકે છે. આ એપથી લોકોને લાંબી લાઈનમાં લાગવું નહી પડશે અને સમય પહેલા સ્ટેશન નહી પહૉંચવું પડશે. 
 
આ એપ ડાઉનલોડ કરી કરી આ સુવિધાનો લાભ લઈ શકાય છે. એપથી બુક કરવા મોબાઈલ પર ઈ-ટિકટ આવી જશે . ચેકિંગ સમયે યાત્રી મોબાઈલ પર ટિકટ જોવાઈ શકશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exit Poll - ગુજરાત-હિમાચલ ચૂંટણી પર સૌથી સટીક એક્ઝિટ પોલ- મોદી કે રાહુલ, કોણી થશે જીત