Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શોપિંગ માટે એક લાખ આપી દે... બસ વધુ ન આપતો, ગર્લફ્રેંડ કરતી હતી પરેશાન,યુવકે કરી લીધી આત્મહત્યા

girlfriend used to harass boy for money
, મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (13:40 IST)
girlfriend used to harass boy for money
મુંબઈમાં 1 નવેમ્બરના રોજ 20 વર્ષના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ઘરના લોક્કો આ વાતથી અજાણ હતા કે પુત્રએ આવુ પગલુ કેમ લીધુ. પણ જ્યારે યુવકના મિત્રએ તેના પિતાને આ વાત જણાવી તો તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં એ યુવતી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા મામલે એફઆઈઆર નોંધાવી છે. 
 
ઉલ્લેખનીય છે કે મુંબઈના પવઈ સ્ટેશન ક્ષેત્રમાં 1 નવેમ્બરના રોજ પ્રથમ હોવાલ (20 વર્ષ) એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘરના લોકોને ખબર નહોતી કે તેણે  આવુ પગલુ કેમ લીધુ. પણ યુવકના મિત્રએ તેના પિતા સુમિત હોવાલને જણાવ્યુ કે પ્રથમની પ્રેમિકા તેને મેંટલી ટોર્ચર કરતી હતી અને તે મેંટલી ટોર્ચર કરતી હતી. 
 યુવકે આળ જનાવ્યુ કે તેને તેની પાસે પૈસા માંગ્યા હતા. તેનાથી તે ખૂબ પરેશાન હતી.  
 
એક લાખ આપી દે શોપિંગ માટે, વધુ ન આપીશ 
 આ મામલે ચેટિંગ પણ સામે આવ્યું છે. જેમાં છોકરો કથિત રીતે તેને કહી રહ્યો છે કે શોપિંગ માટે એક લાખ આપો, વધુ ન આપો. આ માહિતીના આધારે છોકરાના પિતાએ છોકરી વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ એફઆઈઆર નોંધી છે. જો કે હજુ સુધી યુવતીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ayodhya Ram Mandir: રામલલાના જીવન અભિષેક માટે 84 સેકન્ડનો સૂક્ષ્મ શુભ સમય, જાણો શા માટે છે આ શુભ સમય