Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી બર્થ ડે નરેન્દ્ર મોદી - સંઘર્ષથી શિખર સુધી

હેપી બર્થ ડે નરેન્દ્ર મોદી - સંઘર્ષથી   શિખર સુધી
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (23:51 IST)
મોદીની પ્રોફાઈલ
 
નરેન્દ્ર મોદીનું અસલી નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી 
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો 
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા 

webdunia
 
શારીરિક બાંધો 
 
નરેન્દ્ર મોદીની ઊંચાઈ સે.મીમાં 170 સેમી. 
નરેન્દ્ર મોદીની ઊંચાઈ મીટરમાં 1.70મીટર 
નરેન્દ્ર મોદીની ઊંચાઈ ફીટમાં - 5 ફીટ 7 ઈંચ (5' 7") 
 
નરેન્દ્ર મોદીનું વજન 65-70 કિલો 
 
પર્સનલ લાઈફ 
 
નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ - 17 સપ્ટેમ્બર 1950 
નરેન્દ્ર મોદીની વય (2022માં) -  72 વર્ષ 
નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ - વડનગર, મેહસાણા જીલ્લો ગુજરાત. 
નરેન્દ્ર મોદીનું મૂળ વતન - વડનગર ગુજરાત 
નરેન્દ્ર મોદીનું ઘર - ન્યુ સચિવાલય, ગાંધીનગર ગુજરાત. 
નરેન્દ્ર મોદીની રાશિ - કન્યા 
 નરેન્દ્ર મોદીની શાળા - 
નરેન્દ્ર મોદીની કોલેજ - ગુજરાત યુનિવર્સિટી 
નરેન્દ્ર મોદીનું શિક્ષણ - પોલિટિકલ સાયંસમાં માસ્ટર ડિગ્રી 

webdunia
modi with mother heera ba

 

નરેન્દ્ર મોદીની ફેમિલી - 
 
નરેન્દ્ર મોદીના પિતા - દામોદરદાસ મૂલચંદ મોદી 
નરેન્દ્ર મોદીની માતા - હીરાબેન 
નરેન્દ્ર મોદીના ભાઈ સોમા (80 વર્ષ) હેલ્થ ડિપાર્ટમેંટમાં રિટાયર્ડ ડિપાર્ટમેંટ 
પ્રહલાદ (67) - અમદાવાદમાં હાલ દુકાન ચલાવે છે 
પંકજ - (62) - માહિતિ ખાતુ ગાંધીનગરમાં ક્લર્ક છે. 
નરેન્દ્ર મોદીની બહેન - અમૃત અને વસંતી 
નરેન્દ્ર મોદીની પત્ની - જશોદાબેન ચિમનલાલ મોદી (તેઓ સાથે રહેતા નથી) 
નરેન્દ્ર મોદીના બાળકો - નથી 
નરેન્દ્ર મોદી અફેયર - મિસ માનસી સોની - જમીન શિલ્પી બેંગલોર. તેઓ 2005માં કચ્છ જીલ્લાના વિકાસ માટે પસંદગી પામ્યા હતા (નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધોને નકાર્યા છે) 
 
આર્થિક પરિસ્થિતિ 
 
નરેન્દ્ર મોદીની કાર - મોદી પાસે એક બુલેટપ્રુફ કાર છે. 
નરેન્દ્ર મોદીની સંપત્તિ - લગભગ 100 કરોડ + 

webdunia
 



















મોદી વિશે કેટલીક અજાણી વાતો 
 
શુ નરેન્દ્ર મોદી સ્મોકિંગ કરે છે ? - ના 
શ નરેન્દ્ર મોદી દારૂ પીએ છે  ? - ના 
 
જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો(ભારત-પાક યુદ્ધ 1965)ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા. 
 
તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી.  
 
તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. 
 
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા.  જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા.  ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો. 
 
હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. 
 
તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ.તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. 
 
તેમની રાજા જેવુ વ્યક્તિત્વ જોઈને ઘણી સ્ત્રીઓ તેમના તરફ આકર્ષાતી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીન : બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ