Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુદ્ધ દેશી રોમાંસની સ્ટોરી

શુદ્ધ દેશી રોમાંસની સ્ટોરી
બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : મનીષ શર્મા
સંગીત - સચિન-જિગર
કલાકાર : સુશાંત સિંહ રાજપૂત, પરિણિતી ચોપડા, વાણી કપૂર
રજૂઆત તારીખ : 6 સપ્ટેમ્બર 2013.

P.R


શુદ્ધ દેશી રોમાંસ આજના યુવાઓની સ્ટોરી છે જે આધુનિક તો છે, પણ દિલથી દેશી છે. તેમની સ્ટોરી આકર્ષણ, પ્રેમ અને વચનબદ્ધતાના આસપાસ ફરે છે. આ રઘુ અને ગાયત્રીની લવસ્ટોરી છે. રઘુ જેવા છોકરાઓ દરેક ગલીમાં મળી જશે તો ગાયત્રી એક બિંદાસ યુવતી છે.

webdunia
P.R

આ બેચેન યુવાઓની સ્ટોરી છે, જે સમાજના નિયમોથી વિપરિત જઈને પોતાના દિલનો અવાજ સાંભળે છે. પણ શુ થાય છે તેમના વિશ્વાસનું, શુ થાય છે તેમના પ્રેમનું જ્યારે તેમનો પ્રેમ એક પરીક્ષામાંથી પસાર થાય છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati