Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવા પેઢી વિકૃતિ તરફ આગળ વધી રહી છે

યુવા પેઢી વિકૃતિ તરફ આગળ વધી રહી છે
P.R
ઈંટરનેટ મારફતે એક બાજુ તમામ પ્રકારની માહિતી મળવા લાગી ગઈ છે પરંતુ સાથે સાથે તેના મારફતે ઘણી કુટેવ પણ લોકોમાં ફેલાય ગઈ છે. યુવા પેઢી ઈંટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે. જેથી કુદરતી  સંબંધોના બદલે  વિકૃત સ્વરૂપને પસંદ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બ્રિટનમાં રહેનાર એક 19 વર્ષીય યુવતીએ કહ્યુ હતુ કે ઈંટરનેટ પર ચાલી રહેલી સાઈટોના પ્રભાવ ખૂબ જ ખતરનાક છે.

તેના કહેવા મુજબ  શરૂઆતથી જ પુરૂષોના દિમાગમાં પોર્ન સાઈટોના દ્રશ્ય અથવા તો સીન ઉભરવા લાગી જાય છે. આ લોકો  વીડિયો અંગે વિચારતા થઈ જાય છે. આ યુવતીએ એમ પણ કહ્યુ હતુ કે પુરૂષોમાં આ પ્રકારની ટેવ હવે મોટાભાગે સામાન્ય બની ગઈ છે. વિકૃતી ને લઈને સર્વેમાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે આપી છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પ્રેમીને  નારાજ કરવાની બાબત કોઈપણ ચલાવી લે તેમ નથી.  સાઈટોના સીન મોટાભાગે યુવાપેઢીના દિલોદિમાગ પર છવાયેલા રહે છે.  સાઈટોમાં મોટાભગે ખૂબસુરત અને ફિટનેશ ધરાવતી યુવતીઓ હોય છે. જેથી યુવા પેઢી આ બાબતથી વાકેફ હોતી નથી. જાણકાર લોકોનું કહેવુ છે કે  સાઈટ મારફતે  રમત રમી શકાય છે. પરંતુ આનંદની લાગણી લેવી અશક્ય છે. યુરોપમાં ઘણી નાઈટ કલબ અને સોશિયલ ફેંડશિપ ક્લબમાં ખુલ્લી રીતે ગ્રુપ એક્ટીવી માટે રજીસ્ટ્રેશન થાય છે. કારણ કે આધુનિક સમયમાં યુવાનો સાઈટોથી પ્રભાવિત થઈને વિકૃતી  તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેન્દ્ર મોદીની મુખ્યપ્રધાન તરીકે તાજપોશી