Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છોકરીએ એક દિવસમાં ગૂગલની મદદથીએ પોતે શોધી કાઢ્યું તેમનો સ્માર્ટફોન

આ છોકરીએ એક દિવસમાં ગૂગલની મદદથીએ પોતે શોધી કાઢ્યું તેમનો સ્માર્ટફોન
, ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (18:13 IST)
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની એક છોકરીએ ગૂગલની મદદથી તેમના ગુમાવેલ સ્માર્ટફોન શોધી કાઢ્યું. 19 વર્ષની છોકરીએ માત્ર એક દિવસમાં તેમનો ફોનને શોધી કાઢ્યું. આ જ નહી તેને ફોન ચોરને પકડવામાં પોલીસની મદદ કરી. ચોરએ દાદર રેલ્વે સ્ટેશનથી તે સમયે પકડાયું જયારેએ મુંબઈથી ભાગવાના પ્રયાસ કરી 
રહ્યા હતા. 
 
મોરલની રહેતી 19 વર્ષીઉઅ જીનત બાનો હક એક શાળામાં ટીચર છે. રવિવારે એ કોઈ કામથી મલાડ ગઈ હતી. પરત આવતા સમયે તેનો સ્માર્ટફોન ચોરી થઈ ગયો. જીનતએ તરત બીજા એંડ્રાયડ સ્માર્ટફોન પર તેનો ગૂગલ અકાઉંટ ખોલ્યુ અને ચોરી થયેલ ફોનની લોકેશન જોવા લાગી . પછી તેને ગૂગલ અકાઉંતમાં માય એક્ટિવિટી સેક્શન મળ્યું. જેનાથી તેને ચોરની દરેક હળચળ ખબર ચાલતી રહી. એ સતત મોબાઈલ એક્ટિવિટી પર નજર રાખી હતી. 
 
જીનતએ જણાવ્યું કે ચોરએ તેમના મોબાઈલથી રજનીકાંત ફિલ્મ કાળાના ગીત સર્ચ કર્યા. પછી તેને શેયરઈટ એપનો ઉપયોગ કર્યું. વાટસએપ મેસેનજરનો ઉપયોગ કર્યો અબે પછી ફેસબુકનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રેલ્વે ટિક્ટ બુક કરાવવા માટે એપ ડાઉનલોડ કરી. ત્યારબાદ તેને દાદર તિરૂવન્નામલઈના માટે રવિવારે રેલ્વે ટિકિટ બુજ કરાવ્યુ અને પીએનઆર નંબર અને સીટ નંબરનો સ્ક્રીન શાટ લીધું. તેને તેમની ફોટા પણ ક્લીક કરી. જીનતના ગૂગલ ફોટોજથી તે માણસની રેલ્વે ટિકિટથી ડીટેલ અને તેમના લીધેલ ફોટો લઈ લીધી. ઈંટરનેટ સર્ચ કરાયું તો ખબર પડી કે એ ટ્રેન રવિવારે રાત્રે સાઢા નવ વાગ્યે દાદરથી નિકળી હતી જે પછી એ દાદર સ્ટેશન પહોંચી ગઈ જ્યાં આરપીએફની મદદથી તેણે ચોરને પકડી લીધું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જળસંકટમાં રૂપાણીનું પાણી મપાશે, નર્મદા ડેમમાં સિંચાઈ માટે ફક્ત 2% જ પાણી બચ્યું