Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Electric Kettle ને સાફ કરવા માટે સરળ ટિપ્સ અને ટ્રિક્સ

Electric Kettle cleaning tips
, શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (18:52 IST)
Tips to clean electric kettle: આજકાલ લગભગ દરેક ઘરમાં ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ થાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પાણી અથવા દૂધને ઝડપથી ગરમ કરવા માંગે છે, ત્યારે તે કીટલીનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેનો ઉપયોગ મેગી બનાવવામાં પણ કરે છે.
 
ખાવાનો સોડા વાપરો
સૌ પ્રથમ એક વાસણમાં 1/2 લીટર પાણી રેડવું.
હવે તેમાં 2-3 ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.
આ પછી, મિશ્રણને થોડું હૂંફાળું બનાવો.
હવે ક્લિનિંગ સ્પોન્જને મિશ્રણમાં ડુબાડીને કીટલી સાફ કરો.
કીટલીને સાફ કર્યા પછી તેને તાજા કપડાથી લૂછી લો.
 
સરકો વાપરો
સૌથી પહેલા એક બાઉલમાં 1-2 ચમચી વિનેગર નાખો.
હવે તેમાં 2-3 કપ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો.
આ પછી, ક્લિનિંગ સ્ક્રબને મિશ્રણમાં ડુબાડીને કેટલને સાફ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં દૂધીનુ સૂપ પીવાથી આરોગ્ય રહેશે ફીટ અને વજન થશે ઓછુ, જાણો બનાવવાની રીત