Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Top 10 Jokes - વર્ષ 2024 માં તમને ખૂબ હસાવશે આ જોક્સ

new year 2024 gujarati jokes
, ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (10:30 IST)
Top 10 webdunia gujarati jokes 
 
1.એયરહોસ્ટેસ્ટના જમણી બાજુ બેચ લાગ્યું હતું  
જેના પર લખ્યું હતું શેફાલી 
 
 
 સંતા- ખૂબ સુંદર નામ છે 
 
એયરહોસ્ટેસ્ટ - thanks 
 
સંતા- બીજાનું નામ નથી રાખ્યું.  
 
2. -નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું
 
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ. 
 
 
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ... ધ્યાન રાખજે 
 
હો 
 
નોકરાની- હા મેમ સાહેબ 
 
તમે પણ ધ્યાન રાખજો 
 
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું
 
 
 
3. એક દિવસ યમરાજભાઈ 
વાણિયાભાઈને લેવા આવ્યા 
 
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે? 
વાણિયાભાઈ- માત્ર આટલી કે 
 
 
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને 
એમના દીકરાને રમાડીને જઉં 
યમરાજ માટે 108 બોલાવવી પડી...
 
4. ભાભી- જો આ સાડીમાં Whole હોય તો...
 
સાડીના પૈસા નહી આપું
 
દુકાનદાર- ભાભી તમે હોલ તો દેખાડો 
 
તમે બે સાડી ફ્રીમાં આપીશ...
 
5. બાળપણમાં હુ બહુ નટખટ હતો 
 
પછી લગ્ન થઈ ગયા 
 
બધા નટ ઢીળા થઈ ગયા 
 
હવે બસ ખટખટ 
 
જ થાય છે 
 
6. સંતા (બંતાને): આ LIC લોકો પણ અદ્ભુત હોય છે!
 
બંતા: કેવી રીતે?
 
સંતા: બીજાની પત્નીની બાજુમાં બેસીને બાસ્ટર્ડ,એમને એમના પતિના મૃત્યુ  પછી થતા ફાયદા સમજાવે છે 
 
7દંત ચિકિત્સક - તમારા દાંતને કાઢવો પડશે કારણ કે તે સડી ગયુ છે.
રાજુ - હા, કેટલો ખર્ચ થશે?
ડેન્ટિસ્ટ - તે માત્ર 500 રૂપિયા.
 
રાજુ- આ લો રૂ. 50. અને થોડુ ઢીલુ કરી નાક હો 
બાકી હુ પોતે કાઢી લઈશ 
8 બાબા- તમે શું જોઈએ? 
 
મંટૂ -સુંદર છોકરી જોઈએ 
 
બાબા- જો તૂ હિન્દુ છે તો તને કરીના આપીશ
 
મુસ્લિમ છે તો કટરીના આપીશ 
સિક્ખ છે તો અનુષ્કા આપીશ 
અને 
ક્રિશ્ચિયન છે તો જેનેલિયા આપીશ 
 
તારું નામ બોલ 
 
મંટૂ- વિજય અબ્દુલ સિંહ ફર્નાડિસ 
 
બાબા તેમના ચેલાથી 
 
માયાવતી આપ સાળાને વધારે હોશિયાર બની રહ્યું છે... 
 
 
9 એકલા રહેતા છોકરા 
 
ત્યારે સુધી વાસણ નહી ધોય 
 
જ્યારે સુધી કડાહીમાં ચા બનાવવાની નોબત ન આવે.. 
 
10 English 
ની નબળાઈના કારણે રહી ગયા 
નહી અમે પણ આજે કોઈની 
બાહોમાં થતા હોત 
તે Cute લખતી રહી 
 
અને અમે કુત્તે સમજતા રહ્યા
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aamir Khan ઇરા ખાનની પુત્રીના નુપુર શિખરે સાથે પ્રી-વેડિંગ ફંક્શનની થઈ શરૂઆત, 'મહારાષ્ટ્રીય કેળવન' સમારોહમાં અભિનેતાની પૂર્વ પત્ની કિરણ રાવ પણ રહી હાજર