Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રવિન્દ્ર જાડેજાએ પોતાના જ લગ્નમાં બતાવી તલવારબાજી

રવિન્દ્ર જાડેજાએ પોતાના જ લગ્નમાં બતાવી તલવારબાજી
રાજકોટ. , સોમવાર, 18 એપ્રિલ 2016 (11:56 IST)
ક્રિકેટર રવિન્દ્ર જડેજા રવિવારે પોતાની મંગેતર રીવા સોલંકી સાથે લગ્નના બંધનમાં બંધાવવા જરી રહ્યા છે. લગ્નના એક દિવસ પહેલા પોતાના જ સંગીત સમારંભમાં જડેજાની તલવારબાજી જોઈને સૌ દંગ રહી ગયા. 
 
તેમણે સમારંભમાં પોતાની ભાવિ પત્ની રિવા સાથે ડાંસ પણ કર્યો. સંગીત ફંક્શન દરમિયાન જડેજાએ એક નિષ્ણાત તલવારબાજની જેમ કરતબ બતાવ્યુ.  

 
(સાભાર - યુટ્યુબ) 

Share this Story:

Follow Webdunia gujarati