મોંધુ ખૂબ બજાર છે, રે ભાઈ
મોંધુ ખૂબ બજાર છે રે ભાઈ ખિસ્સા પર ભાર છે, રે ભાઈ દાળ વધારી રહી છે બીપીમીઠી ખાંડમાં પણ કડવાહટ છે, રે ભાઈશાકભાજીમાંથી ગાયબ થયા મસાલાસાવધાની ભર્યો વઘાર છે, રે ભાઈમૂંછોની પર નથી ચોંટતો હવે ભાત નસીબમાં રોટલી ચાર છે, રે ભાઈપૂરી-ઢેબરા યાત્રામાં હવે ક્યાસૂકા મમરાની ભેલ છે, રે ભાઈ અતિથિ સત્કારમાં હવે દમ નથીફીકો પડ્યો આવકાર છે, રે ભાઈ સ્પેશ્યલ ડીશ હવે સ્વપ્ન બની ગઈપરહેજી દરેક રવિવારે છે, રે ભાઈ કહે છે વ્રત માટે પણ માનતા નથીકે પેટ ખૂબ લાચાર છે, રે ભાઈ ભગવાનનો પ્રસાદ પણ થયો મોંધોકળયુગનો ચમત્કાર છે, રે ભાઈ -
ડો. પુરૂષોત્તમ દુબે (
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ)