ગુજરાતી ભજન : પ્રભુજી તારો ન્યાય નહી સમજાય
પ્રભુજી તારો ન્યાય નહી સમજાય કોમળ એવુ કમળનું ફુલડું.. 2 કાદવમાં સર્જાય ... કૂમળા ફૂલને કાંટા શા વળીઆ તે કેવો ન્યાય પ્રભુજી તારો ન્યાય નહી સમજાય કુંજે કુંજે કોકિલ ગુંજે ... 2 કોયલડી ગીત ગાય.. રાગ મીઠો છે.. પણ પ્રભુજી...2 શીદને કાળી થાય.. પ્રભુજી તારો ન્યાય નહી સમજાય ન્યાય નહી સમજાય...