Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચહેરાને ચમકતો રાખવા આટલું કરો.

ચહેરાને ચમકતો રાખવા આટલું કરો.
* દહીંમાં સંતરાનો રસ મિક્સ કરી લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે. 
 
* દૂધનો પાવડર તેમાં થોડુ ગરમ પાણી નાંખી અને મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે. 
 
* પપૈયુ અને ટામેટાના પલ્પને મિક્સ કરી તેમાં થોડાક લીંબુનાં ટીંપા નાંખીને ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે. 
 
* કેળા, ગાજર, પપૈયુ, ગુલાબજળ અને તેમાં થોડી મલાઇ ઉમેરી ચહેરા પર લગવવાથી ચમક આવે છે. 
 
* બાફેલા બટાકાને છુંદી તેમાં કાકડીનો રસ મિક્સ કરી લગાવવાથી ચહેરા પર ચમક આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ડાયેટિંગ વગર વજન કેવી રીતે ઘટાડશો