Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી રે નવલી નવરાત્રી....

આવી રે નવલી નવરાત્રી....
N.D
નવરાત્રિની તૈયારીઓ હવે ગલી-મહોલ્લામાં ઝલકવા માંડી છે. સ્ટેતૈયાગયે, મોટમોટપાર્ટીઓનબુકિંગયે. જ્યારે યુવક-યુવતીઓ નવ દિવસ આકર્ષક દેખાવવા માટે પોતાના નવ દિવસના ડ્રેસની ખરીદી કે બુકિંગ પકરી ચૂક્યછે. કોઈ જીમમાં જઈને કસરત કરી રહ્યા છે તો કોઈ બ્યુટી પાર્લરના પગથિયા ઘસી રહ્યા છે. કેમ ન હોય, નવરાત્રિ તો એકમાત્ર એવો અવસર છે જ્યારે મન મૂકીને મુક્ત રીતે સજીને ગરબે ઘૂમવાની તક મળે છે.

લોકજાડાતેડાયેટિંકરરહ્યે. આખું વર્ષ ફાસ્ટફૂડિયું ખાઈને કાઢશે અને નવરાત્રીના સમયે ડાયેટ કરવા માંડશે.ઘણજગ્યાએતગરબા વિથ એરોબિકસની બેચ પચાલે. એવકહેવાનવરાત્રિ એ શરીઉતારવમાટેનદિવસનએક્સસાઈે.

નવરાત્રિ આવતયુવાયુવક-યુવતીઓથપોતાનસૌદર્તરવધજાગૃજાે. એવુ સમજે છે કે નવરાત્રિમાં કમર પાતળી હોય તો જ લોકો તેમને જોશે. પોતાના ગ્લેમરસ દેખાવ માટે કમર પાતળી હોવી જોઈએ, કારણ કે કમર પાતળી હોય તો જ કમર પર ટેટુ લગાવવપછબેલેચણિયા-ચોળશોભશકે. બ્યુટિશિયનનુકહેફેશિયલ, બેક પોલિશીંગ હેંડ ફિનિશિં વગેરલોકવધુ કરાવે છે. નવરાત્રીમાં તો એટલી બ્યુટી કેર વધી જાય છે કે બ્યુટીપાર્લએક પણ દિવસ પબંરખાતુજ નથી અને વહેલી સવારથી માંડીને સાંસુધી છોકરીઓ આવતી જ હોય છે.

ભારતમાં કે વિદેશોમાં જ્યા જ્યા ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં તેઓ ગુજરાતની નવરાત્રીને મિસ કરતા જ હોય છે. ઘણા ગુજરાતીઓ તો એવા કે ગરબા ભલે ગમે ત્યાં રમે પણ ચણિયા ચોળી તો ગુજરાતના જ ખરીદવાનો આગ્રહ રાખે છે

webdunia
N.D
હવે તો લોકો ગ્રુપમાં એકસરખા ડ્રેસ પહેરીને રમે છે તેથી એકસરખા કાઠિયાવાડી અને રાજસ્થાની ડ્રેસોની માંગ પણ વધુ હોય છે. દરેક ડ્રેસીસવાળાઓની ત્યાં મહિના પહેલા જ ડ્રેસનુ બુકિંગ થઈ જાય છે. સામાન્ય ગરબાની સાથે સાથે દોઢિયુ , પોપ ગરબા, ઝડપી ગરબાઓનું ચલણ પણ વધી ગયુ છે.

ટૂંકમાં નવરાત્રી એ મનમૂકીને આનંદ અને મોજ-મસ્તી કરવાનો તહેવાર બનતો જઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati