Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિરાટ-અનુષ્કાએ સાથે શૂત કરી જાહેરાત... ફોટો થયા વાયરલ

વિરાટ-અનુષ્કાએ સાથે શૂત કરી જાહેરાત... ફોટો થયા વાયરલ
, બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (17:25 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના સંબંધો કોઈનાથી છિપાયા નથી. ક્યારેક તેઓ  એવોર્ડ કાર્યક્રમમાં એક સાથે જોવા મળે છે તો ક્યારેક ફરતા અને મસ્તી કરતા.. હવે એકવાર ફરી આ બંને કલાકાર એક સાથે જોવા મળવાના છે. 
 
ગઈકાલે આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જેમા અનુષ્કા લહેંગો પહેરેલ અને વિરાટ કોહલી શેરવાનીમાં જોવા મળી રહ્યા છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Photos - મૈત્રીનો રોડ શો LIVE: ખુલ્લી જીપમાં અમદાવાદના રોડ પર 8 કિલોમીટર ચાલ્યા આબે અને મોદી