Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંદોર મેચ : કોહલીની સેંંચુરી અને રહાણેના 79 સાથે ભારતના પ્રથમ દિવસે 267/3

ઈંદોર મેચ :  કોહલીની સેંંચુરી અને રહાણેના 79 સાથે ભારતના પ્રથમ દિવસે 267/3
, શનિવાર, 8 ઑક્ટોબર 2016 (15:10 IST)
ન્યૂઝીલેંડ અને ભારત વચ્ચે 3 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ઈંદોરના હોલકર સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. પ્રથમ દિવસની રમત પુરી થતા સુધી  ટીમ ઈંડિયાએ પ્રથમ દાવમાં  3 વિકેટ ગુમાવીને 263  રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારા 41 રન બનાવીને મિસલ સેંથરના હાથે બોલ્ડ થઈ ગયા. 
 વિરાટ કોહલી (103)  અને અંજિક્ય રહાણે (79) ક્રીઝ પર છે.   વિરાટ કોહલીએ પોતાના 100 રન  183 બોલમાં 10 ચોક્કા સાથે પૂરા કર્યા.   કોહલીએ લાંબા સમય પછી ટેસ્ટ સેંચુરી લગાવી છે. 

સવારે કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

webdunia

LIVE સ્કોર માટે ક્લિક કરો 
 
ઈંડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ક્લીન સ્વીપ કરીને ભારતીય પ્રશંસકોને દશેરા નિમિત્તે ભવ્ય વિજયની ભેટ આપવા ઈચ્છશે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક પૈસામાં 10 લાખના વીમા પછી રેલ યાત્રીઓને મળશે હવે મોબાઈલ અને લેપટોપ માટે ઈશ્યોરેંસ પોલીસી