Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઓ વરુણ ધવને નાખ્યો એવો ફોટો કે ઉડી ગઈ મજાક..

જુઓ વરુણ ધવને નાખ્યો એવો ફોટો કે ઉડી ગઈ મજાક..
, ગુરુવાર, 21 જુલાઈ 2016 (11:37 IST)
વરુણ ધવન હાલ ફિલ્મ 'ઢિશૂમ' ના પ્રચારમાં વ્યસ્ત છે.  જોરદાર પોતાના ફોટો ફેંસ સાથે શેયર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે મોર્નિંગ વર્કઆઉટનો એક ફોટો શેયર કર્યો છે જેમા તે પોતાના એબ્સ બતાવી રહ્યા છે. આ ચક્કરમાં તેમણે કંઈક વધુ જ બતાવી દીધુ અને તેમના ફોલોઅર્સ તેમની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડિયર જીંદગીમાં આલિયાના ચાર પ્રેમી