Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

(Photo)શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભ બચ્ચન સાથે કરી એક્ટિંગની શરૂઆત

(Photo)શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભ બચ્ચન સાથે કરી એક્ટિંગની શરૂઆત
, બુધવાર, 23 મે 2018 (11:45 IST)
અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અભિનયની દુનિયાથી દૂર છે પણ તાજેતરમાં જ તેણે પણ અભિનયની શરૂઆત કરી જ લીધી. 
webdunia
કલ્યાણ જ્વેલરી નામના બ્રૈંડના ટીવી કૈમ્પેનમાં તે પિતા અમિતાભ સાથે જોવા મળી. અમિતાભ કલ્યાણ જ્વેલરના ગ્લોબલ બ્રૈંડ એમ્બેસેડર છે. 
webdunia

 
આ એડ ફિલ્મને જીબી વિજયે નિર્દેશિત કરી છે જે એક પિતા-પુત્રીની સ્ટોરી બતાવે છે. આ જાહેરાત જુલાથી જોવા મળશે.  જુઓ શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોગ્રાફ્સ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 વર્ષમાં ભાગીને લગ્ન કર્યા તો 9માં ધોરણમાં બની અભિનેત્રી, જાણૉ કુલારસ્વામીની પૂર્વ પત્ની રાધિકા વિશે