Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Confirm: "ટ્યૂબલાઈટ" માં આ ચીની એકટ્રેસ થશે સલમાનની હીરોઈને (ફોટો)

Confirm:
, બુધવાર, 10 ઑગસ્ટ 2016 (14:59 IST)
ન દીપિકા , ન કેટરીના અને ન પરિણીતિ એક ચીની અભિનેત્રી "ટ્યૂબલાઈટ"માં સલમાનના અપોજિત નજર આવશે. અમે પહેલા પણ જણાવ્યા જતા કે આ ફિલ્મમાં ચીની અભિનેત્રીને લેવાશે અને એમનું  ખુલાસો થઈ ગયું છે. આ હિસ્ટોરિકલ ડ્રામાના ભાગ બનવા માટે આ ચીની અભિનેત્રી "ટ્યૂબલાઈટ"ના હીરોઈનના નામ અને ફોટા .. આગળ પાના પર 
 
 

આ ચીની અભિનેત્રીનું નામ Zhu Zhu જે સલમાનના સાથે રોમાંસ કરતી નજર આવશે. આ અભિનેત્રી ત્રણ-ચાર દિઅસ પહેલા જ ભારત આવી છે. hu Zhu એક મશહૂર અભિનેત્રી છે અને વ્હાઈટ વાંટ , માર્કો પોલો અને શંઘાઈ કાલિંગ જેવી ફિલ્મો અને ટીવી શોમાં નજર આવી ગઈ છે. 
webdunia
"ટ્યૂબલાઈટ" 1962માં થયા ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય છોકરા અને ચીની છોકરીમાં પ્રેમ થઈ જાય છે અને એ નીલેશ મિશ્રાએ લખ્યા છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આવતા વર્ષ ઈદ પર રીલીજ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર