Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય

એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય
, શુક્રવાર, 25 મે 2018 (00:11 IST)
1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો દીપક પ્રગટાવો. અને ૐ વાસુદેવાય નમ: મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સંકટ નહી આવતું. 
2. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર અર્પિત કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. 
3. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો.  તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે. 
4. એકાદશી પર પીળા રંગના ફળ, કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીનોને દાન કરી નાખો. 
5. એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેનાથી કર્જ મુક્તિ મળે છે. 
6. એકાદશી પર સુહાગન મહિલાઓને બોલાવીને ઘરે ફળાહાર કરાવો અને તેને સુહાગની સામગ્રી પણ ભેંટ કરો. 
7. ધન લાભ માતે એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 
8. એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની ફોટાને કેસર મળેલ દૂધથી અભિષેક કરો. 
9. એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી શ્રીમદભાગવત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય છે. 
10. એકાદશી પર તુલસીની માળાથી ૐ વાસુદેવાય નમ:નો જાપ કરો. 
11. એકાદશી પર દક્ષિણવાર્તી શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. તેનાથી ધન લાભ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન