HBD માધુરી દીક્ષિત - જાણો માઘુરીની સર્વશ્રેષ્ઠ 6 ફિલ્મો વિશે

બોલીવુડમાં ઘક-ઘક ગર્લના નામથી જાણીતી માઘુરી દીક્ષિત આજે 15 મે ના રોજ પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહી છે માઘુરીએ બોલીવુડમાં કદી ચંદ્રમુખી બની તો કદી મોહીની બની લોકોના દિલો પર રાજ કર્યુ છે આવો જાણીએ તેમની બેસ્ટ ફિલ્મો વિશે

social media

માઘુરી દીક્ષિતનુ નામ બોલીવુડની એ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે જે માત્ર અભિનય જ નહી પણ પોતાના ડાંસિગ અને ફેસ એક્સપ્રેશન માટે પણ જાણીતી છે.

social media

57 વર્ષની વયે પણ આ અભિનેત્રી એટલી વધુ ગ્રેસફુલ છે કે આજની નવી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે.

social media

તેજાબ એ ફિલ્મ છે જેને રાતો રાત માઘુરી દીક્ષિતને સ્ટાર બનાવી દીધી હતી. અનિલ કપૂર સાથે આ ફિલ્મમાં માઘુરીની જોડી ખૂબ જામી હતી

social media

સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હમ આપકે હૈ કૌન માં પણ માઘુરી નિશા ચૌઘરીના પાત્રમાં છવાય ગઈ હતી. ફિલ્મમાં તેમની અદાઓ જોવા લાયક હતી.

social media

દિલ તો પાગલ હૈ માં માઘુરી શાહરૂખ ખાન સાથે જોવા મળી. આ ફિલ્મમાં શાનદાર અભિનય માટે માઘુરીને ફિલ્મફેયર બેસ્ટ એક્ટર-ફીમેલ એવોર્ડ મળી ચુક્યો છે.

social media

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત 'દેવદાસ' માં માધુરીની સાથે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય પણ હતા. આ ફિલ્મમાં તવાયફ ચંદ્રમુખીનું પાત્ર ભજવતી માધુરીએ શાનદાર અભિનય આપ્યો હતો

social media

ફિલ્મ 'સાજન' પણ માધુરીની શાનદાર અભિનયનું અનોખું ઉદાહરણ છે. આ ફિલ્મમાં માધુરી સાથે સલમાન ખાન અને સંજય દત્ત જોવા મળ્યા હતા

social media

માધુરીને ફિલ્મ 'ખલનાયક'માં ફરી એકવાર જેકી શ્રોફ અને સંજય દત્ત સાથે કામ કરવાની તક મળી. તેમની જોડી સુપરહિટ સાબિત થઈ અને ખલનાયક વર્ષ 1992ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

social media

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર

Follow Us on :-