આ 5 કારણોને લીધે મોટાભાગે ઘરમાં રહે છે પૈસાની કમી

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (07:11 IST)
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે.  જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાનીએ શુ છે એ વસ્તુઓ.. 
 
1. ઘરના મુખ્યદ્વાર પાસે જો પાણીનુ માટલુ મુકશો તે તે અશુભ હોય છે.  ક્યારેય પણ મુખ્યદ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર ન મુકવુ જોઈએ. તેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. 
2. કૈલેંડરને ક્યારેય પણ દરવાજાની આગળ કે પાછળની તરફ ન લટકાવવુ જોઈએ. તેને મુખ્યદ્વારની પાછળની બાજુ પણ ન લટકાવવુ જોઈએ. આવુ કરવાથી ઘરના સભ્યોનુ આયુષ્ય ઘટે છે અને બીમારીઓ હંમેશા ઘરમાં કાયમ રહે છે. 
 
3. ઘરના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર મુકવાથી ઘરમાં આર્થિક સંકટ વધે છે. મુખ્યદ્વાર પર મુકેલુ પાણી ભરેલુ પાત્ર ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને શોષી લે છે. જેનાથી ઘરમાં રોગ, આર્થિક સંકટ, તનાવ, ક્લેશ વગેરે ઉત્પન્ન થાય છે. 
4. ક્યારેય પણ ઘરમાં તૂટેલા વાસણ ન મુકવા જોઈએ. શાસ્ત્રો મુજબ જો આવા વાસણ ઘરમાં મુકવામાં આવે તો તેનાથી મા લક્ષ્મી અપ્રસન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. 
 
5. માનવામાં આવે છે કે તિજોરીમાં કોઈ વિવાસ સાથે સંબંધિત પેપર ન મુકવા જોઈએ. તિજોરીમાં વિવાદિત પેપર મુકવાથી વિવાદ જલ્દી ખતમ થતો નથી અને દરિદ્રતા વધતી જાય છે. 

જ્યોતિષ 2015 - જીવનની નાની-નાની સમસ્યાઓના સરળ ઉપાય

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.05.2018)

આજે આ રાશિઓનો માન વધશે - જાણો શુભ સંયોગ લાવ્યા છે આજનો રાશિફળ 20/10/2018

હેપી બર્થડે Rajnikanth : બોલીવુડના 'ભગવાન' 66 વર્ષના થયા

એવા છોકરાઓને જોતા જ “DIL” આપી દે છે છોકરીઓ

સંબંધિત સમાચાર

Happy World Smile Day ગુજરાતી જોક્સ- હંસવાનો અવસર

ગુજરાતી જોક્સ - છોકરા – તારું નામ શું છે ?

ગુજરાતી જોક્સ- નોન વેજ જોક્સ

ગુજરાતી જોક્સ -છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાય .. તો..

ગુજરાતી જોક્સ - આતા માજી સટકલી

તુલસીના 5 પાન તમને બનાવી દેશે ધનવાન, કરો આ રીતે ઉપયોગ

તમારા બધા કામ પૂરા થશે- અચૂક કરો બુધવારના આ ઉપાય

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 14/11/2018

જાણો શું શુભ સંયોગ લાવ્યા છે આજનો રાશિફળ 13/11/2018

જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

આગળનો લેખ