Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:13 IST)
માણસ પોતાની પાસે જે પણ સામાન રાખે છે , તેનો તેમના જીવન પર તેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. પૈસાને સંભાળવા માટે બધા પોતાના પાસે પર્સ રાખે છે . જો પર્સ જન્મ તારીખના મૂલાંકને ધ્યાનમાં રાખી રખાય તો ક્યારે પણ પૈસાની ઉણપ નહી થાય. 

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   1, 10, 19 અને  28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે. 
મૂલાંક 2 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 2, 11, 20 અને 29 ની તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 2 હોય છે. સફેદ રંગનો પર્સ લકી રહેશે. તેમાં ચાંદીનો સિક્કો મૂકવૂં. 
 
મૂલાંક 3- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  3, 12, 21 અને  30 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 3  હોય છે. પીળો કે મેહંદી રંગનો પર્સ શુભ રહેશે. સાથે જ સોનેરી ફાઈલનો ત્રિકોણ ટુકડા પણ મૂકી લો. 

મૂલાંક 4-  વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  4, 13, 22 અને  31 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 4 હોય છે. બ્રાઉન રંગનો પર્સ શુભ રહેશે. તેમાં તમાર ઘરની ચપટી માટી રાખી લો. 
મૂલાંક 5- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   5, 14,અને  23 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 5 હોય છે. લીલા રંગન ઓ પર્સ સાથે મની પ્લાંટનો પાન મૂકો. 
 
મૂલાંક 6 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   6, 15અને  24 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 6  હોય છે. ચમક-દમક વાળો સફેદ રંગનો પર્સ લકી થશે સાથે જ એક પીતળલો સિક્કો મૂકવૂં. 
 

મૂલાંક 7  - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    7, 16 અને  25 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 7  હોય છે. મલ્ટીક્લર અ પર્સમાં માછલીના ફોટા મૂકવા . 
મૂલાંક 8- પાઈથોગોરિયન ન્યોમેરોલૉજી મુજબ કોઈ પણ મહીનાની 8, 17 અને  26 તારીખે જન્મ લેનાર લોકોનો મૂલાંક 8 હોય છે.  બ્લૂ રંગાન પર્સમાં મોરપંખ મૂકવૂં ધનમાં વધારો કરશે. 
 
મૂલાંક 9   - ભારતીય  અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    9, 18 અને  27 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 9  હોય છે. બ્લૂ કે નારંગી રંગનો પર્સ સારું રહેશે સાથે પીતળલો સિક્કો મૂકવૂં. 
 
જે વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે તેને અમારે નજીકથી હટાવી મૂકવી જોઈએ. તેનાથી અમારા સુખ અને કમાણી પર ખરાબ અસર પડે છે. આવક વધારવા અને નકામા ખર્ચમાં કમી કરવા માતે પર્સના વાસ્તુ પણ ઠીક કરવાની જરૂરત છે. દૈનિક કાર્યમાં પર્સનું મહ્ત્વ વધારે છે. તમારા પર્સનો આકાર, રંગ , તમારા પર્સમાં રાખેલા સામાન તમારા જીવનમાં થનારી નાની-નાની ઘટનાના સૂચક હોય છે. 
 

સંબંધિત સમાચાર

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ

વડોદરા ટ્રાફિક પોલીસનો અનોખો વિડિયો સામે આવ્યો, એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવે છે

સાપ્તાહિક રાશિફળ 15 to 21 April: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

14 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે આ રાશિના લોકો પર થશે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે

13 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માં દુર્ગાની કૃપા રહશે

12 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માતાના આશિર્વાદ રહેશે, અચાનક મળશે ખુશીના સમાચાર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

આગળનો લેખ
Show comments