ઘરમાં લગાવશો આવી તસ્વીર તો ક્યારેય પૈસાની કમી નહી આવે

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (11:31 IST)
ઘરમાં સજાવવા માટે આપણે અનેક પ્રકારની તસ્વીરો લગાવીએ છીએ જે અનેક વાર આપણા જીવન પર નકારાત્મક પ્રભાવ નાખે છે.  બીજી બાજુ તમે વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં તસ્વીર લગાવશો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે અને ઘરમાં ખુશહાલી આવશે.  વાસ્તુશાત્ર મુજબ ઘરમાં હંસની તસ્વીર લગાવવાથી પૈસાની કમી નથી થતી. આવી જ અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં બતાવી છે.  જેને માનવાથી તમને ફાયદો જ ફાયદો થશે. 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દેવી દેવતાઓના ચિત્રોને લગાવવાથી બધી પરેશાનીઓ દૂર થય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
-  ઘરમાં સમુદ્ર કિનારે દોડતા 8 ઘોડાની ફોટો લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. 
 
- ઘરની બેઠકમાં હંસની મોટી તસ્વીર લગાવવી સારુ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસની કમી રહેતી નથી. 
 
- પર્વત કે ઉડતા પક્ષીઓનો ચુત્ર લગાવવુ જોઈએ. આવી તસ્વીરોથી વિચારોમાં સકારાત્મકતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. 
 
- રસોઈઘરમાં ફળ અને શાકભાજીના ચિત્ર લગાવવાથી ઘરમાં બરકત કાયમ રહેશે. 

વાસ્તુ શાસ્ત્ર - ઘરમાં આ વિશેષ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી વધે છે સુખ-સમૃદ્ધિ, લક્ષ્મીની રહે છે કૃપા

માત્ર ફેશન માટે ન પહેરવું કડું, જાણો જરૂરી વાત

વાસ્તુ શાસ્ત્ર - ઘરના બાથરૂમમાં છુપાયુ છે તમારી પરેશાનીઓનુ સમાધાન

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - બહાદુર

ગુજરાતી જોક્સ - ફોન લિસ્ટ

ગુજરાતી જોક્સ- બધુ જ કામ કરે છે

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

ગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડે ભિખારી બનાવી

ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

Dainik Rashifal- દૈનિક રાશિફળ 16/09/2018

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ... થઈ જશો કંગાલ

Prediction જાણો આજનું ભવિષ્ય 15/09/2018

આગળનો લેખ