નિબંધ - શિક્ષક દિવસ

મોનિકા સાહૂ
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (13:42 IST)
શિક્ષક દિવસ  5 સેપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો સમ્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો હોય છે. 
 
અમારા જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે અમે ઘણી મદદ કરે છે. જેમ કે અમારા જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને અમારા જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા અમારા નિષ્ઠાવાન શિક્ષક માટે અમારી પણ કેટલીક જવાબદારીઓ બને છે. અમે બધાને એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં અમારા શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે. તેનો આભાર અને ધન્યવાદ આપવું જોઈએ. તેને ધન્યવાદ આપવા અને તેમની સાથે સમય પસર કરવાનો એક મહાન અવસર છે. શિક્ષક દિવસ . 
 
 
5 સેપ્ટેમ્બરના રોજ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.  
 
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .
 
શિક્ષક દિવસના દિવસે શાળાઓમાં ઘણી જગ્યા બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોને માનમાં જુદા- જુદા કાર્યક્રમ યોજાય છે. શિક્ષક એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું,  વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. 
 
એક માણસના જીવનમાં સૌથી વધાર્વે મહત્વ શિક્ષકનો હોય છે કારણકે એ જ તેમના વિદ્યાર્થીના જ્ઞાનનો એક માત્ર સહાયક સામગ્રી હોય છે. 

Gujarati Essay - વીર ભગત સિંહ

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

Navratri Essay- નવરાત્રિનો તહેવાર / નવરાત્રિ મહોત્સવ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જાણો 10 જરૂરી વાત

સંબંધિત સમાચાર

ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ

ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ

શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય

કોણુ શ્રાદ્ધ ક્યા દિવસે કરવુ જોઈએ ? જાણો એક ક્લિક પર

શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને આવુ દેખાય તો થશે ધનલાભ - Pitru Paksha

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

Weight loss: વજન ઓછુ કરવા માટે સારા છે આ 4 નેગેટિવ કૈલોરી ફુડ

Swine Flu- સ્વાઈન ફ્લૂના રામબાણ ઈલાજ

અળસીનો ઉકાળો પીવો ખૂબ જ લાભકારી છે.. જાણો કેવી રીતે

#Swine Flu- તુલસી સ્વાઇન ફલૂની કારગર દવા

આગળનો લેખ