આ 5 વાત બને છે ટીચર વિદ્યાર્થીઓના વહાલા શિક્ષક

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (12:06 IST)
જ્ઞાનની વતા હોય, યોગ્યતાની વાત હોય કે પછી સારા માણસ હોવાની, આ બધા વાતમાં શિક્ષક અમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ જ્ઞાનની સાથે સાથે કેટલીક બીજી પણ યોગ્યતાઓ છે જે એક શિક્ષકને પોતાનામાં સરસ અને સ્ટૂડેંટ્સના ફેવરિટ બનાવે છે. જાણો એવી જ 5 ખાસ વાત જે તમને પણ બનાવી શકે છે ખાસ શિક્ષક 
1. નૉલેજ - એક શિક્ષક હોવાના કારણે તમારા વિષયથી સંકળાયેલી બધી જાણકારીઓ તમને ખબર હોવી જોઈએ. તે સિવાય કરંટ વિષયોના જ્ઞાન હોવું પણ તેટલો જ જરૂરી છે. જેથી તમે વિદ્યાર્થીઓના દરેક સવાલના જવાન આપી શકો. 
 
2. પ્રેજેંટેશન- શિક્ષક હોવા માટે જ્ઞાન જેટલો જરૂરી છે, તેનાથી પણ વધારે જરૂરી છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાઓ તરીકો. દરેક વિદ્યાર્થીનો માનસિક સ્તર જુદો હોય છે, તેથી પ્રેજેંટેશન એવું હોવું જોઈએ જે દરેક કોઈની સમજમાં સરળતાથી આવી જાય. 
ALSO READ: શિક્ષક દિવસ પર સુવિચાર - Teachers Day Quotes In Gujarati
3. ફ્રેડલી નેચર- શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચે અનુશાસન જરૂરી છે, પણ સમયની સાથે-સાથે હવે મિત્રતાની વ્યવહારની ટ્રેડ છે. તેથી તમે સ્ટેંડેંટસને સમજવા અને સમજાવવા બન્નેમાં સરળતા થશે. તેનાથી અંતર્મુખી વિદ્યાર્થી પણ ખુલશે અને ડર દૂર થશે. 
ALSO READ: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર
4. અનુભવ - માત્ર વિષયથી સંકળાયેલી જાણકારી જ નહી પણ તમારા અનુભવ પણ વિદ્યાર્થીઓથી વહેચવું. તેનાથી તમે તેની સાથે સારી રીતે તાળમેળ બેસાડી શકશો. 
 
5. જીવનની સમજ- એક સારું શિક્ષક એ જ હોય છે જે તેમના વિદ્યાર્થીને જીવનના સારું ખરાબની ઓળખ, ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી વાત, વ્યવહાર અને માનવતાની શીખમણ આપે. કારણકે તેમના જીવનની નીંવ મજબૂત બને. તેથી જો બાળક ભણતરમાં સારું નહી કરી શકે તો તેને સમજાવો કે એ જીવનમાં જે સરસ કરી શકે એ કરીએ, જીવન માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. તેનાથી આગળ પણ ઘણુ બધું છે. 
 

ગુજરાતી વાર્તા -એક વેપારી

Akbar Birbal ગુજરાતી બાળ વાર્તા - બાજરીનું દોરડું

વીર ભગતસિંહ - વેલેંટાઈન ડે પર ભગતસિંહની ફાંસી પાછળનુ સત્ય

Whatsappમાં આવી રહ્યું છે અત્યાર સુધીનો સૌથી કામનો ફીચર, આ મુશ્કેલીથી મળશે છુટકારો

ગુજરાતી જોકસ - શું બનશો ?

સંબંધિત સમાચાર

માઘી પૂર્ણિમા રાત્રે 12 વાગ્યે લગાડો બારણા પર 1 દીપક

રવિ પ્રદોષ વ્રત - એક દિવસમાં મેળવો સો ગાયનુ દાનનુ પુણ્ય

આ 4 ઉપાયો કરશો તો હનુમાનજી કરશે બેડો પાર

એકાદશી પર ચોખા ખાનાર પાપનો ભાગી બને છે

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

માઘી પૂર્ણિમા રાત્રે 12 વાગ્યે લગાડો બારણા પર 1 દીપક

Shivratri - મહાશિવરાત્રિ પૂજા વ્રત વિધિ

રવિ પ્રદોષ વ્રત - એક દિવસમાં મેળવો સો ગાયનુ દાનનુ પુણ્ય

આ 4 ઉપાયો કરશો તો હનુમાનજી કરશે બેડો પાર

એકાદશી પર ચોખા ખાનાર પાપનો ભાગી બને છે

આગળનો લેખ