ટ્રાય ધીસ : આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Webdunia
વાળની ચમક વધારવા - વાળની ચમક વધારવા માટે એક ચમચી વિનેગરને વાળ પર લગાવો. ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ નાખો. આવુ કરવાથી વાળની ચમક વધશે.

લીંબુનો રસ કાઢવા : લીબુમાંથી વધુમાં વધુ રસ કાઢવો હોય તો લીંબુને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ લીંબુનો રસ કાઢો

ત્વચા થશે સાફ - ત્વચા પરથી ધૂળ-માટી સાફ કરવા કાચા દૂધમાં રૂનુ પુમડું બોળીને તેને ચહેરા પર લગાવો, આવુ કરવાથી ત્વચા સાફ થશે. દૂધ ક્લીંઝરનુ કામ કરે છે.

વાળનો ખ ોડ ો દૂર કરવા - રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા. આવુ કરવાથી તમારા વાળમાં રહેલો ખ ોડ ો દૂર થઈ જશે

લીલવાની કચોરી

Health Tips - અંકુરિત ચણા હેલ્ધી ઘણા

આ રીતે ઘરે જ બનાવો જલજીરા

Gujarati Jokes - ખાવી જ છે ને પરણવુ થોડુ છે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાઅડિયામાં શું છે ખાસ 24 સેપ્ટેમબરથી 30 સેપ્ટેમબર સુધી

સંબંધિત સમાચાર

હરિદ્વારના બ્રહ્મકુંડમાં જ કેમ કરાય છે અસ્થિ વિસર્જન?

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

Pitru Paksh 2018: કેવી રીતે કરશો શ્રાદ્ધ

શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત

નવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી

ઘરમાં ખુશહાલી માટે અજાણ પુરૂષો સાથે સંબંધ બનાવે છે મહિલાઓ

નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો

શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત

આગળનો લેખ