✕
ગુજરાત સમાચાર
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
બોલીવુડ
પ્રચલિત
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
હેલ્થ
જ્યોતિષ
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ઘરેલુ ઉપાય
નિબંધ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાત સમાચાર
લાઈફ સ્ટાઈલ
બોલીવુડ
પ્રચલિત
જોક્સ
હેલ્થ
જ્યોતિષ
ઘરેલુ ઉપાય
નિબંધ
ફોટો ગેલેરી
ક્રિકેટ
મેથીના ગોટા
Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (07:39 IST)
સામગ્રી-
૫૦૦ ગ્રામ મેથીની ભાજી, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, આદુ , ૫૦ ગ્રામ ઘઉંનો દરદરો લોટ, સ્વાદપ્રમાણે મીઠું, 5-7 લીલા મરચા મરચું,1/2ચમચી હળદર,1/2ચમચી ધાણાં, અડધી વાટકી દહીં, તેલ તળવા માટે.
રીત -
મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને બધું પાણી કાઢી લો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક કડાહીમાં તેલ ગરમ કરો . એક ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.
વેબદુનિયા પર વાંચો
લાઈફ સ્ટાઈલ
સમાચાર જગત
મનોરંજન
જ્યોતિષશાસ્ત્ર
ધર્મ
વધુ જુઓ..
પ્રચલિત
Valentine Day કેવી રીતે બનશો છોકરીઓના મનપસંદ બોયફ્રેંડ ?
Gujarati Essay - વીર ભગત સિંહ
Gujarati Essay - Holi અથવા હોળી પર નિબંધ
Indian Oil માં નોકરી કરવાની તક, 466 પદ પર વેકેંસી, આ રીતે કરો અરજી..
ગુજરાતી કાવ્ય- એક ઝાડ પણ બચી જાય
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી - પનીર પકોડા
વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya
શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...
વરસાદમાં મજા લો ગરમ ગરમ ડુંગળીના ભજીયાનો
આ છે મકાઈના ભજીયા બનાવવાની વિધિ
વધુ જુઓ..
જરૂર વાંચો
પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ
ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ
માઘ પૂર્ણિમા - કરો આ ઉપાય, જીવનની દરેક કમી પૂરી થશે
માઘી પૂર્ણિમા રાત્રે 12 વાગ્યે લગાડો બારણા પર 1 દીપક
વધુ જુઓ..
નવીનતમ
પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ
ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ
માઘ પૂર્ણિમા - કરો આ ઉપાય, જીવનની દરેક કમી પૂરી થશે
માઘી પૂર્ણિમા રાત્રે 12 વાગ્યે લગાડો બારણા પર 1 દીપક
આગળનો લેખ
છોકરીઓની સૂવાની ટેવ બતાવે છે કે તેમને કેવો છોકરો ગમે છે. ..