ગુજરાતી રેસીપી - પનીર ટિક્કા મસાલા

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (16:12 IST)
પનીર ટિક્કા ખૂબ પાપુલર ડિશ છે જેને દરેક કોઈ પસંદ કરે છે. પનીર ટિક્કા થોડા મસાલેદાર જરૂર હશે પણ સ્વાદમાં એનું કોઇ મુકાબલો નથી .. 
 
કેટલા લોકો માટે -4
રાંધવાના સમય- 15 મિનિટ 
સામગ્રી
પનીર- 300 ગ્રામ 
ડુંગળી કાપેલી 2 
શિમલા મરચા- -1 
બટર- 50 ગ્રામ 
ટ્મેટો પ્યૂરી- 2 ચમચી 
લાલ મરચા પાવડર -1 ચમચી 
ગરમ મસાલા પાવડર - 1 ચમચી 
કસૂરી મેથી- 2 ચમચી 
તાજે ક્રીમ - 2 ચમચી 
કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ- 
સૌથી પહેલા પેનમાં બટર પિઘલાવી લો. એ પછી એમાં ટોમેટો પ્યૂરી , લાલ મરચા પાવડર , ગરમ મસાલા અને કસ્તૂરી મેથી મિક્સ કરો. એ પછી એમાં મીઠું મિક્સ કરે 4 મિનિટ સુધી હળવી તાપ પર થવા દો. હવે ફ્રેશ ક્રીમ નાખી અને ગ્રેવીને ઘટ્ટ થવા માટે 2-3 મિનિટ સુધી માટે રાંધો. હવે ગ્રેવીને ઠંડા થવા દો અને પનીર થઈ રહી હોય ત્યારેતમે માઈક્રોવેવેને 250 ડિગ્રી પર ગરમ કરી લોૢ એ પછી લાકડીને સીંક લો એને બટરથી ગ્રેસ કરી એમાં પનીર ડુંગલી અને શિમલા મરચાને લગાવી 10-12 મિનિટ સુધીએ ગ્રીલ કરો. જ્યારે આ રાંધી જાય ર્તો એને પાંચ મિનિટ પછી સીંકથી નિકાળી લો. ગ્રીએલ્ડ ટિક્કને અને ગ્રેવી માં નાખી સર્વ કરો   . કોથમીરથી ગાર્નિશ કરો. 
 

ઘરેલુ નુસ્ખા - દવા ખાધા વગર જ કરી શકાય છે આ 10 રોગોનો ઈલાજ

Gujarati Essay - Holi અથવા હોળી પર નિબંધ

માખણ મિશ્રી(શાકર)ના આરોગ્યથી સંકળાયેલા આ 6 મીઠા ફાયદા તમે પણ જાણો

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

સંબંધિત સમાચાર

શ્રાદ્ધ કરવાના 12 નિયમ, શ્રાદ્ધ કરતી વખતે આટલુ ધ્યાન રાખો

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર

કેમ શ્રાદ્ધપક્ષમાં શુભ અને માંગલિક કાર્ય ન કરવા જોઈએ

Hindu dharm - બુધવારે શુ કરશો શુ નહી

ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ

આ ઉમરમાં મહિલાઓ હોય છે સૌથી વધારે સેક્સી

મગની દાળના ભજીયા(Video)

ઘરેલુ નુસ્ખા - દવા ખાધા વગર જ કરી શકાય છે આ 10 રોગોનો ઈલાજ

પાર્ટનરની અનબનને પ્યારમાં બદલશે આ વાસ્તુ ટિપ્સ

ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ

આગળનો લેખ