ગુજરાતી જોક્સ- પૂછ્યું શું થયું પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (12:29 IST)
પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી 
 
પત્ની ગભરાવીને પૂછ્યું શું થયું 
 
પત્ની અરે એક મહિલા કાર ચલાવતી અને આવીને મારા સ્કૂટરથી અથડાઈ ગઈ 
 
પત્ની પૂછ્યું  - શુ તમે કારનો નંબર જોયો ?
 
પતિ  - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પત્ની - તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
પતિ - બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... 
એક હાથમાં સુંદર ઘડીયલ હતો 
 
પાતળી સ્લિમ બૉડી વાળી હતી 
 
 
અને હા 
 
તેમના હોઠ પાસે એક તલ હતો 
 
પતિની હવે બીજી આંખ પણ સોજાયેલી છે.  

જોક્સ - રજનીકાંતની કીક

ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે

ગુજરાતી જોક્સ - પત્ની થઈ આતુર

શુ તમે રાત્રે બ્રા ઉતારીને સૂઈ જાવ છો ?

શિયાળામાં સવારે ઉઠવું છે મુશ્કેલ? તો આ 5 ટિપ્સ તમને કામ આવશે.

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - પત્ની થઈ આતુર

ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડ

ગુજરાતી જોક્સ-ભારતમાં પત્ની

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

ગુજરાતી જોક્સ - લોકો મરે છે

રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય

બુધવારે કરો ગણેશજીના આ 5 ઉપાય.. મળશે ધન વધશે વેપાર... સપના થશે સાકાર

હીંગથી માત્ર તડકો જ નહી લાગતું, સંકટનો નાશ પણ હોય છે, ભાગ્ય પણ ચમકે છે.. 5 ટોટકા

આજે જ ચેક કરો તમારું પર્સ, પર્સમાં આ 7 વસ્તુ ક્યારે ન મૂકવી જોઈએ

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

આગળનો લેખ