ભાઈ-બેનનો પુલમાં સાથે હોવું -કરીના -સેફ-સોહા થયા ટ્રોલ

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (00:10 IST)
સેફ અલી ખાન, કરીના કપૂર, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ આ દિવસો માલદીવમાં રજાનો માણી રહ્યા છે. રજા મનાવતા તેના કેટલાક ફોટો સોશલ મીડિયા પર શેયર થયા છે. 
 
એક ફોટામાં આ ચારે તેમના બાળકોની સાથે નજર આવી રહ્યા છે અને આ ફોટા પર ઘણા લોકોએ આપત્તિ લીધી છે. તેને ભાઈ-બેનનો પુલમાં સાથે હોવું ખટકી રહ્યું છે. તેને હેરાની થઈ રહી છે. પણ ઘણા લોકો એવા પણ છે જેમાં તેને કોઈ ખરાબી નજર નહી આવી રહી છે અને તેને આવા વિચાર વાળાને જવાબ પણ આપ્યું છે. 
 
સેફની સાથે કરીના બિકનીમાં નજર આવી રહી છે અને તેના પર લોકોએ ગંદા કમેંટસ પણ આપ્યા છે. પણ સેલિબ્રિટીજ આ રીતના કમેંટસ પર ધ્યાન નહી આપતા અને તેમનો માનવું છે કે આ બધા નેગેટિવિટી ફેલાવતા લોકો કરે છે. અને તેમની માનસિકતાનો અંદાજો લગાવી શકાય છે. 

જોક્સ - રજનીકાંતની કીક

ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે

ગુજરાતી જોક્સ - પત્ની થઈ આતુર

શિયાળામાં સવારે ઉઠવું છે મુશ્કેલ? તો આ 5 ટિપ્સ તમને કામ આવશે.

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - પત્ની થઈ આતુર

ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડ

ગુજરાતી જોક્સ-ભારતમાં પત્ની

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

ગુજરાતી જોક્સ - લોકો મરે છે

રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય

બુધવારે કરો ગણેશજીના આ 5 ઉપાય.. મળશે ધન વધશે વેપાર... સપના થશે સાકાર

હીંગથી માત્ર તડકો જ નહી લાગતું, સંકટનો નાશ પણ હોય છે, ભાગ્ય પણ ચમકે છે.. 5 ટોટકા

આજે જ ચેક કરો તમારું પર્સ, પર્સમાં આ 7 વસ્તુ ક્યારે ન મૂકવી જોઈએ

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

આગળનો લેખ