મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ મિશન મુંબઈથી અખિલેશ પાંડે નિર્માતા બન્યા

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (11:56 IST)
અખિલેશ ઇમેજિનેટરના મેનેજિંગ ડિરેક્ટર અખિલેશ પાંડેએ ત્યાર સુધી અનેક ફિલ્મોને ફાઇનાન્સ કર્યું છે અને અનેક મ્યુઝિક આલ્બમનું નિર્માણ પણ કર્યું છે. પરંતુહવે તેઓ મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ મુશન મુંબઈથી નિર્માતા બની રહ્યા છે. આમ તો આ ફિલ્મ અનુપ જલોટા ફિલ્મ્સના સહયોગમાં બનાવી રહ્યા છે. ફિલ્મમુંબઈના એક મૉલમાં આતંકવાદીએ કરેલા હુમલાની વાત છે, જેમાં એક પોલીસ અધિકારીની વાત વણી લેવામાં આવી છે.ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે.

 અખિલેશ ઇમેજિનેટર આના સિવાય રહમદિલ કાતિલ, ચૌપાલ ધમાલ, સક્ષમ, લવગિરિ જેવી ફિલ્મોનું નનિર્માણ કરી રહી છે. આમાંથી અમુકફિલ્મો પોતે બનાવી રહ્યા છે તો બાકીની ફિલ્મ અન્ય નિર્માતાઓ સાથે મળી બનાવી રહ્યા છે. આના સિવાય વેબ સિરીઝ, મ્યુઝિક આલ્બમ પણ બનાવી રહ્યા છે.ઉપરાંત રાંચી સરકાર ટે ધ લાસ્ટ કાર્ડ નામની ફિલ્મ પણ બનાવી રહ્યા છે. અખિલ ઇમેજિનેટરના મેનેજિંગ ડિરેક્ટર અખિલેશ પાંડે કહે છે કે, મિશન મુંબઈ ફિલ્મઘણી સારી બની છે અને દર્શકો પણ એને આવકારશે. એનું મ્યુઝિક ઘણું સારૂં છે. આના ઉપરાંત અમારી  આવનારી ફિલ્મોમાં ચૌપાલ ધમાલ છે જેમાં વેન્કટગોસ્વામી, જ્યોતિ મિરકે, હીના હરવાની, ગૌરી ખાન, શગુન શર્મા, વિવેક સિંહ, નફે ખાન જેવા કલાકારો છે. ફિલ્મનું દિગ્દર્શન અજય શોએ કર્યું છે, જેને એસ. એફ.ટ્રેડિંગ આઈ એનની સાથે મળી બનાવવામાં આવી છે. આ ત્રણ યુવાન પ્રેમી-પ્રેમિકાની વાત છે. એમાં મિસ ઇન્ડિયા કોન્ટિનન્ટ- 2017 નેન્સ સિંહ પર એક ધમાકેદારઆઇટમ સોંગ ફિલ્માવાયું છે, જે આજની પેઢીને ઘણું પસંદ પડશે.

                 મિશન મુંબઈમાં મિથુન ચક્રવર્તી ઉપરાંત ઝરીના વહાબ, રઝા મુરાદ, કિરણ કુમાર, નફે ખાન, કફરીના ખાન કામ કરી રહ્યા છે. ફિલ્મનાદિગ્દર્શક છે સઆદ ફારૂખ. ફિલ્મનું સંગીત આપ્યું છેઇશાદ સૂરતવાળાએ અને એમાં કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, જાવેદ અલી, અનુપ જલોટા, કવિતા કૃષ્ણમૂર્તિ જેવાજાણીતાં ગયકોએ ગીતો ગાયાં છે. ફિલ્મના લેખક છે ફારૂખ શારદા અને કેમેરા મેન નદીમ ખાન છે. ફિલ્મનું નિર્માણ અખિલ ઇમેજિનેટર અને અનુપ જલોટા ફિલ્મ્સઅખિલ ઇમેજિટર બેનર હેઠળ બનાવી રહ્યા છે.

આજની ગુજરાતી ફિલ્મોના ટાઈટલ જામે તેવા નથી - દિપક ઘીવાલા

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

ગુજરાતી જોક્સ - મોટીABCD

LIVE Asia Cup 2018; INDvsAFG :ભારતીય ટીમે અફગાનિસ્તાનની ટીમને ઓછી ન આંકવી જોઈએ

ગુજરાતી બોધ કથા - પ્રભુનાં દર્શન

સંબંધિત સમાચાર

Gujarati Jokes - ખાવી જ છે ને પરણવુ થોડુ છે

ગુજરાતી જોક્સ - મોટીABCD

ગુજરાતી જોક્સ - તો ઔરત ભી લે લો

ગુજરાતી જોક્સ - ટેલેંટ અને ભગવાનની ભેંટ

ગુજરાતી જોક્સ - પહેલવાન

ઠગ્સ ઑફ હિંદોસ્તાંમાં અમિર ખાન બન્યા છે ફિરંગી જૂઓ મોશન પોસ્ટર

પ્રેંગ્નેંસી લઈને નેહા ધૂપિયા કર્યો ખુલાસો

સલમાન ખાનના "Swag se Swagat" ના દીવાના થયા ફેંસ ભારતીય સિનેમાના ઈતિહાસમાં દાખલ થયું રેકાર્ડ

અનૂપ જલોટાએ બિગ બૉસના લોભ આપીને મારાથી શારીરિક સંબંધ બનાવ્યા, જસલીન થઈ ગઈ હતી પ્રેગ્નેંટ

Birthday- Rape Sceaneના બદલા લેવા માટે હીરોઈને પ્રેમ ચોપડા સાથે આ કર્યું, પ્રેમ પણ ગભરાઈ ગયા...

આગળનો લેખ