રાશિફળ


મેષ
વ્યવસાયમાં સફળતા મળશે. ઘરના નિર્માણ કાર્યમાં વ્યસ્ત રહેશો. કોઈ વિવાદમાં પડી શકો છો. વાણી પર સંયમ રાખો. કોઈ મિત્રના સહયોગથી કોઈ નાણાકીય વિવાદ હલ થશે. ધનનુ આગમન થોડુ વધુ જ થશે. પરિવાર સાથે ક્યાક યાત્રાની.... વધુ

વૃષભ
આ મહિનો લાભની પ્રપતિનો છે. વિરોધી હારી જશે. કોઈ એવો બિઝનેસ પ્રોજેક્ટ જે અનેક દિવસોથી તમારી યોજનામાં હતો તે આ મહિને કાર્યના રૂપમાં પરિણમી શકે છે. શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતાની પ્રાપ્તિ થશે. સંતાનની.... વધુ

મિથુન
આ મહિનો વિદ્યાર્થીઓ માટે લાભાંવિત રહેશે. તમારી પાસે ઘણા કર્યોનો બોઝ રહેશે. કઠિન પરિશ્રમ પછી સફળતાની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં નવીન તકોની પ્રાપ્તિ કરશો. મકર અને તુલા રાશિના જાતક તમને લાભાંવિત કરશે. કોઈ.... વધુ

કર્ક
આ મહિનામાં માન-સન્માન અને વર્ચસ્વ વધશે. ધન લાભના સાધન બનશે. કોઈ બગડેલુ કાર્ય પણ થઈ શકે છે. કેસ જીતી જશો. વિદ્યાર્થી વર્ગને હરિફાઈમાં પુરસ્કાર મળશે. જો કોઈ પ્રોપર્ટી સંબંધી વિવાદ છે તો તે ઉકેલાશે. મિત્રો.... વધુ

સિંહ
આ મહિનાના પ્રારંભમાં આપે દરેક મામલે ચડાવ-ઉતાર સાથે આગળ વધવાનું છે. વ્યવસાયિક બાબતોમાં થોડી ધીરજ રાખવી. સમય પસાર થાય તેમ આપના કમ્યુનિકેશન વધશે અને ખાસ કરીને આયાત-નિકાસ કે વિદેશમાં રહેલી કંપની સાથેના કામકાજમાં.... વધુ

કન્યા
-વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધવામાં આપ પાછા પડશો અને બંને તરફથી આવતી બેવડી જવાબદારી આપને માનસિક ઉપરાંત શારીરિક તણાવ આપી શકે છે. પરિવારમાં આપને સૌહાર્દનો અભાવ વર્તાશે તો, સાથે સાથે કામના.... વધુ

તુલા
મહત્વપૂર્ણ ગ્રહ ખરાબ સ્થાન કે સારા સ્થાનમાં ખરાબ ગ્રહ હોવથી તમને આ મહીને ખૂબ ઉતાર ચઢાવ જોવા મળશે. શરૂઆતના ચરણમાં પ્રેમ સંબંધમાં કોઈ પણ કારણથી તનાવ આવી શકે છે. તમારા દ્વારા તમારા પ્રેમની અભિવ્ય્કતિ ઠીક.... વધુ

વૃશ્ચિક
આ મહીનામાં નોકરી ધંધામાં સારું લાભ મળવાની શકયતા છે. તમને નવી નોકરીના વિષયમાં વિચાર કરવા કે કોઈ ધંધાકીય ઉદ્યમ શરૂ કરવા માટે તૈયાર રહેવાની શકયતા છે. આ સ્થિતિ તમને મહિલા મિત્રોથી લાભ અપાવશે. એમના જ્ઞાનના.... વધુ

ધન
તમારા ઉપર શનિની સાઢેસાતી હોવાથી તમને માનસિક અને શારીરિક રોગોની શરૂઆત કરશે. ઘણી પરીક્ષાઓથી ગુજરવા માટે માનસિક રૂપથી તૈયાર રહેવું પડશે. લગ્ન સંબંધિત વિષયોમાં મોડું થશે. આ મહીના તમારા કાર્યમાં પ્રગતિ થશે.... વધુ

મકર
વિદ્યાર્થી આ મહિને સુંદર તકની પ્રાપ્તિ કરશો. સાસરિયા પક્ષ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિથી મન ખુશ રહેશે. મિત્રોની મદદથી કોઈ અધૂરુ કાર્ય સંપૂર્ણ થશે. વિદ્યાર્થી સફળતાની પ્રાપ્તિ કરશો. ધનની પ્રાપ્તિ થશે.... વધુ

કુંભ
મહીનાના પૂર્વાર્ધમાં તમારા નવા કામ શરૂ થશે અને જૂના કાર્ય પૂર્ણ પણ થશે. નવા ધંધા-નોકરીની શરૂઆત માટે અનૂકૂળ સમય છે. વિદેશગમનના પ્રબળ યોગ બની રહ્યા છે. આમ તો આ સમયે સરકારી કામમાં મુશ્કેલી આવશે. ધંધા અને.... વધુ

મીન
આ મહીનાનો પૂર્વાર્ધ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પ્રથમ દિવસ ચંદ્રના લાભ સ્થાનથી પસાર થવાથી તમને લાભ અને આવક થશે. ત્યારબાદ 21 અને 22 તારીખને તમે માનસિક દુવિધા અને ચિંતા , કામમાં તકલીફ અનુભવ થશે. જલ્દબાજી.... વધુ