Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

પૈસાદાર બનવાના  સરળ ઉપાય ,  Birth dateના મુજબ રાખો પર્સ
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:13 IST)
માણસ પોતાની પાસે જે પણ સામાન રાખે છે , તેનો તેમના જીવન પર તેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. પૈસાને સંભાળવા માટે બધા પોતાના પાસે પર્સ રાખે છે . જો પર્સ જન્મ તારીખના મૂલાંકને ધ્યાનમાં રાખી રખાય તો ક્યારે પણ પૈસાની ઉણપ નહી થાય. 

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   1, 10, 19 અને  28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે. 
મૂલાંક 2 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 2, 11, 20 અને 29 ની તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 2 હોય છે. સફેદ રંગનો પર્સ લકી રહેશે. તેમાં ચાંદીનો સિક્કો મૂકવૂં. 
 
મૂલાંક 3- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  3, 12, 21 અને  30 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 3  હોય છે. પીળો કે મેહંદી રંગનો પર્સ શુભ રહેશે. સાથે જ સોનેરી ફાઈલનો ત્રિકોણ ટુકડા પણ મૂકી લો. 

મૂલાંક 4-  વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  4, 13, 22 અને  31 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 4 હોય છે. બ્રાઉન રંગનો પર્સ શુભ રહેશે. તેમાં તમાર ઘરની ચપટી માટી રાખી લો. 
webdunia
મૂલાંક 5- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   5, 14,અને  23 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 5 હોય છે. લીલા રંગન ઓ પર્સ સાથે મની પ્લાંટનો પાન મૂકો. 
 
મૂલાંક 6 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   6, 15અને  24 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 6  હોય છે. ચમક-દમક વાળો સફેદ રંગનો પર્સ લકી થશે સાથે જ એક પીતળલો સિક્કો મૂકવૂં. 
 

મૂલાંક 7  - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    7, 16 અને  25 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 7  હોય છે. મલ્ટીક્લર અ પર્સમાં માછલીના ફોટા મૂકવા . 
webdunia
મૂલાંક 8- પાઈથોગોરિયન ન્યોમેરોલૉજી મુજબ કોઈ પણ મહીનાની 8, 17 અને  26 તારીખે જન્મ લેનાર લોકોનો મૂલાંક 8 હોય છે.  બ્લૂ રંગાન પર્સમાં મોરપંખ મૂકવૂં ધનમાં વધારો કરશે. 
 
મૂલાંક 9   - ભારતીય  અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    9, 18 અને  27 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 9  હોય છે. બ્લૂ કે નારંગી રંગનો પર્સ સારું રહેશે સાથે પીતળલો સિક્કો મૂકવૂં. 
 
જે વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે તેને અમારે નજીકથી હટાવી મૂકવી જોઈએ. તેનાથી અમારા સુખ અને કમાણી પર ખરાબ અસર પડે છે. આવક વધારવા અને નકામા ખર્ચમાં કમી કરવા માતે પર્સના વાસ્તુ પણ ઠીક કરવાની જરૂરત છે. દૈનિક કાર્યમાં પર્સનું મહ્ત્વ વધારે છે. તમારા પર્સનો આકાર, રંગ , તમારા પર્સમાં રાખેલા સામાન તમારા જીવનમાં થનારી નાની-નાની ઘટનાના સૂચક હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાની-નાની 7 આદતો જેને કારણે વધે છે ગ્રહોની અશુભ અસર, જાણો ઉપાય