Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમે જોયું તારક મેહતા..ની બબીતાજીની સુંદરતાના આ અંદાજ

શું તમે જોયું તારક મેહતા..ની બબીતાજીની સુંદરતાના આ અંદાજ
, રવિવાર, 25 નવેમ્બર 2018 (10:24 IST)
બબીતાજી ખૂબ લોકપ્રિય છે. તારક  મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તે જોવાય છે. અસલી નામ છે મુનમુન દત્તા 
webdunia
અસલી જીવનમાં તે ખૂબ હૉટ્ છે અને સુંદરતમાં ઘણા સુંદર ચેહરાને ટક્કર આપતી નજર આવે છે. 
webdunia
ઈંસ્ટાગ્રામ પર હમેશા તે તેમના ફોટા પોસ્ટ કરતી રહે છે. તેમાં તેનો બોલ્ડ અને સેક્સી અંદાજ નજર આવે છે. 
webdunia
31 વર્ષીય મુનમુન દત્તાને તો ઘણી વાર લોકો રિયલ લાઈફમાં જોતા જ ચોંકી જાય છે. તારક મેહતા નાટક કરતા તે રિયલ લાઈફમાં તે વધારે હૉટ નજર આવે છે. (Photo : Instagram)
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ada sharma- અદા શર્માની બોલ્ડ અદાઓએ વધાર્યું તાપમાન