Viral : એક્સ બિગ બોસ કંટેસ્ટેંટ લોકેશ કુમારીએ શેયર કર્યો એવો બોલ્ડ અંદાજ, બધા થયા હેરાન

શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (11:24 IST)
બિગ બોસ 10માં કોમનરના રૂપમા એંટ્રી લેનારી લોકેશ કુમારી શર્મા આજકાલ પોતાના બદલાયેલા અંદાજને કારણે ચર્ચામાં છે. 
 
- શો માં લોકેશનો સિંપલ અંદાજ તો દર્શકોને પંસદ આવ્યો હતો. પણ તેમના બોલવાનો અંદાજને લઈને બિગ બૉસના બાકી કંટેસ્ટેંટ્સે તેમની ખૂબ મજાક ઉડાવી હતી. 
- હવે લોકેશે મેકઓવર કરી લીધુ છે. થોડા દિવસ પહેલા તેમણે મેકઓવર પછી સોશિયલ મીડિયામાં ખલબલી મચાવી દીધી હતી. 
 
- લોકેશના બોલ્ડ અવતારની ફોટોજ વાયરલ થઈ રહી છે. 
 
- લોકેશનુ આ લુક કોઈ અચાનક નથી થયુ 
 
-  લોકેશ કુમારીએ બોલ્ડ તસ્વીરોને પોતનાઅ ઈંસ્ટાગ્રામ હેંડલ દ્વારા શેયર કરી છે.   લોકેશની આ તસ્વીરો ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે. 
- બિગ બોસના ઘરમાં રહેવા દરમિયાન લોકેશ, મનુ અને મનવીર ખૂબ નિકટ હતા 
 
- લોકેશનો કાતિલાના અંદાજ જોઈને દરેક હેરાન છે 
 
- લોકેશ પહેલાથી વધુ ફિટ લાગી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING