Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજારમાં હાહાકાર, સેંસેક્સ 314 અંક સાથે બંધ

બજારમાં હાહાકાર, સેંસેક્સ 314 અંક સાથે બંધ
, ગુરુવાર, 17 નવેમ્બર 2011 (17:35 IST)
યૂરોપીય શેર બજારોમાંથી મળેલ નકારાત્મક સંકેતો દરમિયાન તેલ અને ગેસ, પાવર, રિયલ્ટી, મેટલ શેરોમાં જોરદાર ઘટાડાને કારણે ભારતીય શેર બજાર ગુરૂવારે ભારે ઘટાડા સાથે બંધ થયુ. બજારમાં આજે ઉઠાપઠકની સ્થિતિ રહી. પરંતુ વેપારના અંતિમ કલાકમાં વેચવાલી પર દબાણ રહ્યુ, જેનાથી સેંસેક્સ ગબડી પડ્યો.

Share this Story:

Follow Webdunia gujarati